શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના કયા નેતા માતાના આશીર્વાદ લઈને પત્ની સાથે વોટિંગ કરવા પહોંચ્યા, જાણો વિગત
આજે લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે માતાનાં આશીર્વાદ લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમનાં મત વિસ્તાર અમરેલી ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.
અમરેલી: આજે લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે માતાનાં આશીર્વાદ લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમનાં મત વિસ્તાર અમરેલી ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.
અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સામાન્ય વ્યક્તિની જેમ વોટિંગ કર્યું હતું. આ પહેલા પરેશ ધાનાણીના ઘરે તેમના પત્નીએ આરતી ઉતારી હતી ત્યાર બાદ પરેશ ધાનાણી અને તેમના પત્ની સાથે વોટિંગ કરવા પહોંચ્યા હતાં.
આ ઉપરાંત અમરેલી ખાતે પરેશ ધાનાણીએ મતદાન કરી લોકોને આંખ ખોલીને મત આપવાની વાત કરી છે. મારી અપીલ છે કે લોકો મતદાન કરે અને મતદાન કરાવે.
પરેશ ધાનાણીના ઘરે તેમના પત્નીએ આરતી ઉતારી હતી ત્યાર બાદ પરેશ ધાનાણી અને તેમના પત્ની સાથે વોટિંગ કરવા પહોંચ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement