શોધખોળ કરો

ચૂંટણી પંચે કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને નોટિસ ફટકારીને 24 કલાકમાં ખુલાસો કરવા આદેશ કર્યો, જાણો વિગત

હાલમાં જ બિહારના કટીદાહમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના પર શનિવારે ચૂંટણી પંચે નોંધ લઇને નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે સિદ્ધુને 24 કલાકમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે.

હાલમાં જ બિહારના કટીદાહમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના પર શનિવારે ચૂંટણી પંચે નોંધ લઇને નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે સિદ્ધુને 24 કલાકમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. ચૂંટણી પંચે કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને નોટિસ ફટકારીને 24 કલાકમાં ખુલાસો કરવા આદેશ કર્યો, જાણો વિગત સિદ્ધુએ મુસ્લિમ સમુદાયને એકજૂટ થઇ કોંગ્રેસને મત આપવાની વાત કરી હતી. જેના બાદ સિદ્ધુ પર આચાર સંહિતા ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કટીહારના બારસોઇ પોલીસ સ્ટેશનમાં મેજિસ્ટ્રેટ રાજીવ રંજનના નિવેદન પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને નોટિસ ફટકારીને 24 કલાકમાં ખુલાસો કરવા આદેશ કર્યો, જાણો વિગત કટીહારમાં સિદ્ધુએ કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાય અહીં અલ્પસંખ્યક થઇને પણ બહુસંખ્યક છો, તમે જો એકત્રિત થશો તો તમારા ઉમેદવાર તારીક અનવરને કોઇ હરાવી શકશે નહીં. ચૂંટણી પંચે કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને નોટિસ ફટકારીને 24 કલાકમાં ખુલાસો કરવા આદેશ કર્યો, જાણો વિગત સિદ્ધુ કટિહાર સંસદીય વિસ્તારના બલરામપુર વિધાનસભાના બારસોઈ પ્રખંડના ઉચ્ચ વિદ્યાલયના મેદાનમાં યોજાયેલી ચૂંટણી સભાને સંબોધીત કરી રહ્યાં હતા. સિદ્ધુએ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, તમારી આઝાદી અહીં 64 ટકા છે. અહીંના મુસલમાનો અમારી પાઘડી છે. જો તમને કોઈ તકલીફ હોય તો મને યાદ કરવો. હું પંજાબમાં પણ તમને સાથ આપીશ.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget