શોધખોળ કરો

ગુજરાત ભાજપના કયા ચાર ધારાસભ્યો આજે શપથ લેશે, જાણો વિગત

ગુજરાતમાં લોકસભાની બેઠકની સાથે-સાથે ધ્રાંગધ્રા બેઠક પર પરસોતમ સાબરિયા, ઊંઝા બેઠક પર આશાબેન પટેલ, માણાવદર સીટ પર જવાહર ચાવડા અને જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજી પટેલ જીત્યા હતા.

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામ સાથે 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. ગુજરાતમાં 26માંથી 26 લોકસભાની બેઠકો ભાજપે હાંસલ કરી લીધી હતી. વિધાનસભા પેટા ચૂંટણીની 4 બેઠકો પણ ભાજપે જીતી લીધી હતી. ગુજરાત ભાજપના કયા ચાર ધારાસભ્યો આજે શપથ લેશે, જાણો વિગત ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટાઈને આવેલા ભાજપના ચાર નવા ધારાસભ્યો મંગળવાર એટલે આજે સવારે શપથ લેશે. મંગળવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાજપના ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. ગુજરાત ભાજપના કયા ચાર ધારાસભ્યો આજે શપથ લેશે, જાણો વિગત ગુજરાતમાં લોકસભાની બેઠકની સાથે-સાથે ધ્રાંગધ્રા બેઠક પર પરસોતમ સાબરિયા, ઊંઝા બેઠક પર આશાબેન પટેલ, માણાવદર સીટ પર જવાહર ચાવડા અને જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજી પટેલ જીત્યા હતા.

ટોપ સ્ટોરી

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ

Embed widget