શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપના કયા ધારાસભ્યની ચૂંટણી હાઈકોર્ટે કરી દીધી રદ? જાણો શું છે કારણ?
ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરતાં ભાજપના પબુભા માણેકે ધારાસભ્ય પદ ગુમાવ્યું. હવે નવેસરથી થશે ચૂંટણી.
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા-82 વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરી દીધી છે. જેને કારણે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ ગુમાવવું પડ્યું છે.
કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયા દ્વારા કરાયેલ ઇલેક્શન પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 2017માં યોજાયેલ દ્વારકા સીટની ચૂંટણી રદ કરી છે. ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોઈ મેરામણ ગોરીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરતા નિર્ણય લેવાયો છે. હવે દ્વારકા વિધાનસભા સીટ પર ફરી ચૂંટણી યોજાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement