શોધખોળ કરો

મહિસાગરમાં હાર્દિક પટેલના હેલિકોપ્ટરને કોણે લેન્ડિંગ ન કરવા દીધું, જાણો કારણ

પંમચહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાટના પ્રચાર માટે હાર્દિક પટેલ મહીસાગર પહોંચવાનો હતો. પરંતુ હાર્દિક પહોંચે તે પહેલાં જ ખેતરમાં રાતોરાત તૈયાર કરાયેલા હેલિપેડમાં હેલિકોપ્ટર ઉતારવા બાબતે ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના કારણે મહીસાગરના અધિક કલેક્ટરે હાર્દિક પટેલનું હેલિકોપ્ટર ઉતારવા માટે મંજૂરી રદ્દ કરી દીધી હતી.

મહીસાગરઃ પંમચહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાટના પ્રચાર માટે હાર્દિક પટેલ મહીસાગર પહોંચવાનો હતો. પરંતુ હાર્દિક પહોંચે તે પહેલાં જ ખેતરમાં રાતોરાત તૈયાર કરાયેલા હેલિપેડમાં હેલિકોપ્ટર ઉતારવા બાબતે ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના કારણે મહીસાગરના અધિક કલેક્ટરે હાર્દિક પટેલનું હેલિકોપ્ટર ઉતારવા માટે મંજૂરી રદ્દ કરી દીધી હતી. આ બાબતે કોંગ્રેસે ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિસાગરમાં હાર્દિક પટેલના હેલિકોપ્ટરને કોણે લેન્ડિંગ ન કરવા દીધું, જાણો કારણ સવારે હાર્દિક પટેલના હેલિકોપ્ટરને લઈને વિવાદ સર્જાયો હતો. પાસનો કન્વીનર અને અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પાર્ટીને તેના પાસેથી ઘણી આશાઓ છે. જેના માટે કોંગ્રેસે હાર્દિકને અલગથી એક ચોપાર આપ્યું છે. જેને લઈને હાર્દિક ગુજરાત સહિત બહાર પણ ચૂંટણી પ્રચાર કરવા જાય ત્યારે ચોપારમાં ઉડી રહ્યો છે. મહિસાગરમાં હાર્દિક પટેલના હેલિકોપ્ટરને કોણે લેન્ડિંગ ન કરવા દીધું, જાણો કારણ મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં હાર્દિક પટેલ એક સભા કરવાનો હતો. હાર્દિક ચોપારમાં બેસીને ત્યાં પહોંચવાનો હતો તેના માટે લુણાવાડામાં હેલિપેડ બનાવવાનો  નિર્ણય કર્યો હતો. પરંતુ લુણાવાડામાં જે જગ્યાએ હેલિપેડ બનાવવાનું હતું તેના જમીન માલિક દ્વારા હેલિપેડ અને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નથી. હાર્દિક અને કોંગ્રેસે તંત્ર પાસેથી તો મંજૂરી લઈ લીધી હતી પરંતુ તેના જમીન માલિકે હાર્દિક અને ચોપાર ઉતારવામાં વિરોધ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget