શોધખોળ કરો

ભાજપના વધુ એક દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી નહી લડવાની કરી જાહેરાત, જાણો

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના દિગ્ગજ ભાજપ નેતા કલરાજ મિશ્ર લોકસભાની ચૂંટણી નહી લડે. આ વાતની જાહેરાત તેમણે પોતે કરી છે. કલરાજ મિશ્ર ઉત્તરપ્રદેશના દેવરિયાથી હાલમાં સંસદ સભ્ય છે. કલરાજ મિશ્રની ઉંમર 75 વર્ષ કરતા વધારે છે બની શકે છે આ કારણે તેમણે આ નિર્ણય કર્યો હોય. તેમનું કહેવું છે કે પાર્ટીએ બીજા ઘણા કામો સોંપ્યા છે. કલરાજ મિશ્રએ કહ્યું, હું આ વખતે ચૂંટણી નહી લડીશ. મને બીજી ઘણી મોટી જવાબદારીઓ આપવામાં આવી છે એટલે મારો સમય તેમા લાગશે. ભાજપની પ્રથમ યાદીનાં 250 નામ ફાઈનલ, આ દિગ્ગજ નેતાઓનું કપાશે પત્તું! મોદી મંત્રીમંડળમાં કલરાજ મિશ્ર લઘુ ઉદ્યોગ મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે પોતાની વધી રહેલી ઉંમરનું કારણ આપી મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. દેવરિયા બેઠક પર 19 મેના મતદાન થશે. ભાજપે આ બેઠક પર હજુ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.

ટોપ સ્ટોરી

અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

Embed widget