શોધખોળ કરો
Advertisement
અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે પાસના કયા નેતાને આપી ટિકીટ? જાણો વિગત
અમદાવાદઃ ગઈ કાલે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે વધુ ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ગઈ કાલે કોંગ્રેસે ગાંધીનગર, સુરેન્દ્રનગર, જામનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારોની જાહેરાત કરી છે.
અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા ગીતાબેન પટેલ પર પસંદગી ઉતારી હતી. ગીતાબેન છેલ્લા ઘણાં સમયથી પાટીદાર આંદોલનમાં સક્રીય છે અને હાર્દિક પટેલના નજીકના માનવામાં આવે છે.
અગાઉ તેમનું નામ ધ્રાંગધ્રા પેટાચૂંટણી માટે પણ ચર્ચાઈ રહ્યું હતું. જોકે, કોંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પર ઉતારીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement