શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી: કૉંગ્રેસે છત્તીસગઢ, ગોવા અને દિવ-દમણ માટે 5 ઉમેદવારોના નામની કરી જાહેરાત
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશના તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરી તેમના નામ જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં 5 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કૉંગ્રેસે છત્તીસગઢ, ગોવા અને દિવ-દમણ માટે 5 ઉમેરવાદરોના નામની જાહેરાત કરી છે. કૉંગ્રેસે દિવ-દમણ બેઠક પર કેતન પટેલને ટિકિટ આપી છે.
આ પહેલા કૉંગ્રેસે 26 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં મહારાષ્ટ્રની એક બેઠક અને 25 બેઠકો પર પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. લોકસભા ચૂંટણી: કૉંગ્રેસે 26 ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટCongress party releases a list of 5 candidates in Chhattisgarh, Goa and Daman & Diu for the #LokSabhaElections2019 . pic.twitter.com/QVGPLY4Wyc
— ANI (@ANI) March 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement