શોધખોળ કરો
નાગપુરઃ વિશ્વની સૌથી ઠીંગણી મહિલાએ આપ્યો વોટ, જુઓ તસવીરો
વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ અમાગેની ઊંચાઈ માત્ર 2 ફૂટ અને 6 ઈંચ છે. વિશ્વની સૌથી ઠીંગણી મહિલા તરીકે તે એક ભારતીય રિયલ્ટી શો અને અમેરિકન હોરર સ્ટોરી જેવા શોમાં કામ કરી ચુકી છે.

નાગપુરઃ દેશમાં આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં યુવાઓ, વૃદ્ધોથી માંડી સેલિબ્રિટી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. નાગપુરમાં આજે એક તરફ નીતિન ગડકરી, મોહન ભાગવત જેવા દિગ્ગજોએ વોટિંગ કર્યું હતું તો વિશ્વની સૌથી ઠીંગણી મહિલાએ પણ મત આપ્યો હતો. વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ અમાગેની ઊંચાઈ માત્ર 2 ફૂટ અને 6 ઈંચ છે. વિશ્વની સૌથી ઠીંગણી મહિલા તરીકે તે એક ભારતીય રિયલ્ટી શો અને અમેરિકન હોરર સ્ટોરી જેવા શોમાં કામ કરી ચુકી છે. જ્યોતિ એકોંડ્રોપ્લેસિયા નામની બીમારીથી પીડાય છે. જેના કારણે તેની ઊંચાઈ વધી શકી નથી.
આંધ્રપ્રદેશઃ વોટિંગ દરમિયાન YSR કોંગ્રેસ અને TDP કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, પોલીસે કર્યો લાઠી ચાર્જ, જુઓ વીડિયો લોકસભા ચૂંટણીઃ પોલિંગ બૂથમાં ‘નમો ફૂડ્સ’ના વહેંચાયા ફૂડ પેકેટ, જાણો પછી શું થયું સોનિયા ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવતા પહેલા પરિવાર સાથે કરી પૂજા, જુઓ વીડિયોMaharashtra: World's smallest living woman, Jyoti Amge, casts her vote at a polling station in Nagpur. #IndiaElections2019 pic.twitter.com/QsLiaHMGMx
— ANI (@ANI) April 11, 2019
વધુ વાંચો





















