શોધખોળ કરો

PM મોદીનો આજે વારાણસીમાં રોડ શો, સાંજે કરશે ગંગા આરતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની વારાણસીની મુલાકાતે આવશે

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની વારાણસીની મુલાકાતે આવશે. તેઓ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા મોદી આજે વારાણસીમાં રોડ શો કરશે. આ રોડ શો આશરે સાત કિલોમીટર લાંબો હશે. આ દરમિયાન મોદી બીએચયુથી લઇ દશાશ્વમેઘ ઘાટ સુધી લોકોનું અભિવાદન જીલશે. રોડ શો બાદ સાંજે પીએમ મોદી ગંગા આરતી પણ કરશે. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ પીએમ મોદીએ અહીંયા રોડ શો કર્યો હતો. રોડ શોના રસ્તામાં મોદીના સ્વાગત માટે અનોખી તૈયારી કરવામાં આવી છે. વારાણસીમાં રહેતા અલગ અલગ રાજ્યોના લોકો પારંપરિક રીતે મોદીનું અભિવાન કરશે. બીએચયુથી નીકળીને પીએમ મોદીનો કાફલો પહેલવાન લસ્સી સુધી પહોંચશે. જે બનારસની જાણીતી લસ્સીની દુકાન છે. શહેરમાં દરેક જગ્યાએ મોદીના સ્વાગત માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે. રોડ શો દરમિયાન ગુલાબની પાંખડીઓની વર્ષા સતત થતી રહેશે. રોડ શોમાં પાંચ લાખ લોકો આવે તેવી શક્યતા છે. મોદીનો રોડ શો ભવ્ય લાગે તે માટે આસપાસના જિલ્લામાંથી પણ લોકોને બોલાવવામાં આવ્યા છે. આ માટે બીજેપી નેતાઓની ટીમે શહેરમાં બે-ત્રણ દિવસ પહેલા જ ડેરાતંબૂ તાણી દીધા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથની લઇ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ રોડ શોમાં સામેલ થશે. મોદી બપોરે 2.30 કલાકે બાબતપુર એરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા બીએચયુ હેલીપેડ પર લેન્ડ કરશે. બપોરે 3 કલાકે મદન મોહન માલવીયની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ રોડ શોની શરૂઆત કરશે. રોડ શો લગભગ 6 વાગે ખતમ થશે. જે બાદ તેઓ ગંગા આરતી માટે દશાશ્વમેઘ ઘાટ પર જશે. #RCBvKXIP ડિવિલિયર્સે એક હાથે મારી સિક્સને બોલ જતો રહ્યો મેદાનની બહાર, જુઓ વીડિયો MP ભાજપ પ્રમુખે કહ્યું- આતંકવાદ તો ત્યાગ અને બલિદાનનું પ્રતિક છે... કાશીમાં આજે PM મોદીનો રોડ શો, જુઓ, કયા વિસ્તારમાંથી પસાર થશે રેલી? જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

Embed widget