શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવાર પ્રિયા દત્ત અને ઉર્મિલા માતોંડકરે ભર્યું ઉમેદવારી પત્ર

આજે મુંબઈમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાએ ઉમેદવારી પત્રો ભર્યા.

મુંબઈઃ આજે મુંબઈમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તાજેતરમાં જ કોંગ્રેસમાં સામેલ થનારી બોલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર નોમિનેશન ફાઇલ કરવા પહોંચી ત્યારે તેનો ડ્રેસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઉર્મિલાને કોંગ્રેસ ઉત્તર મુંબઈ સીટ પરથી ઉમેદવાર જાહેર કરી છે. લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવાર પ્રિયા દત્ત અને ઉર્મિલા માતોંડકરે ભર્યું ઉમેદવારી પત્ર 2014 લોકસભા ચૂંટણીમાં મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે આ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉર્મિલા 27 માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને કોંગ્રેસમાં સામેલ થઈ હતી. લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવાર પ્રિયા દત્ત અને ઉર્મિલા માતોંડકરે ભર્યું ઉમેદવારી પત્ર આજે પ્રિયા દત્તે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેના સાથે ભાઈ સંજય દત્ત પણ હાજર હતો. પ્રિયા દત્તનો મુકાબલો આ વખતે ભાજપના ઉમેદવાર પૂનમ મહાજન સાથે છે. 2014ની ચૂંટણીમાં પ્રિયા દત્તની હાર થઈ હતી.

ટોપ સ્ટોરી

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Embed widget