શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ મુંબઈમાં અંબાણી સહિત આ બિઝનેસમેનોએ કર્યું વોટિંગ, જુઓ તસવીરો
અનિલ અંબાણીએ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં જીડી સોમાણી સ્કૂલમાં વોટિંગ કર્યું.
મુંબઈઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. બપોરે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 50.6% થયું છે. જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે આમ આદમીથી લઇ બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો, રાજકીય હસ્તીઓ, ઉદ્યોગપતિઓએ વોટિંગ કર્યું હતું.
અનિલ અંબાણીએ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં જીડી સોમાણી સ્કૂલમાં વોટિંગ કર્યું હતું.
બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.Mumbai: Anil Ambani casts his vote at voting centre number 216 at GD Somani School in Cuffe Parade. #LokSabhaElections2019 pic.twitter.com/II9VZJvjmV
— ANI (@ANI) April 29, 2019
પાર્થ જિંદાલે વોટ કર્યા બાદ ટ્વિટ કરીને મતદાનની અપીલ કરી હતી.The dominant emotion in my mind is one of gratitude. It’s a privilege to have been born & lived in a democratic nation. Not everyone on this planet enjoys that freedom. Please do vote today. You will be exercising your right, but also expressing your gratitude... pic.twitter.com/eo0myopccA
— anand mahindra (@anandmahindra) April 29, 2019
આ ઉપરાંત ગોદરેજ ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે વાલકેશ્વર બૂથ પર વોટ આપ્યો હતો. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને સાઉથ મુંબઈથી મતદાન કર્યું હતું. એચડીએફસી બેંકના ચેરમેન દીપક પારેખ પણ વોટ આપ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઇઓ આશિષ ચૌહાને દક્ષિણ મુંબઈથી મતદાન કર્યું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે વોટિંગ કર્યા બાદ શું કરી અપીલ, જાણો વિગત સચિને પરિવાર સાથે કર્યુ મતદાન, સારા-અર્જુને પ્રથમ વખત આપ્યો વોટPlease go vote Mumbai - your vote matters - every vote matters! pic.twitter.com/viYZw5Uzya
— Parth Jindal (@ParthJindal11) April 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion