શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કૉંગ્રેસે હાર્દિક પટેલને આપ્યું હેલિકોપ્ટર, ગુજરાતમાં 50 જાહેરસભાને સંબોધશે
લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી પ્રિયંકા બાદ કૉંગ્રેસ માટે ગુજરાતમાં હાર્દિક પટેલ સૌથી મોટો પ્રચારક બન્યો છે. કૉંગ્રેસે હાર્દિક પટેલને અલગ-અલગ જગ્યાએ પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે.
![કૉંગ્રેસે હાર્દિક પટેલને આપ્યું હેલિકોપ્ટર, ગુજરાતમાં 50 જાહેરસભાને સંબોધશે LoksabhaElection 2019 Congress gave helicopter to Hardik Patel કૉંગ્રેસે હાર્દિક પટેલને આપ્યું હેલિકોપ્ટર, ગુજરાતમાં 50 જાહેરસભાને સંબોધશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/14161648/Hardik.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી પ્રિયંકા બાદ કૉંગ્રેસ માટે ગુજરાતમાં હાર્દિક પટેલ સૌથી મોટો પ્રચારક બન્યો છે. કૉંગ્રેસે હાર્દિક પટેલને અલગ-અલગ જગ્યાએ પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે. હાર્દિક પટેલ વધુમાં વધુ પ્રચાર કરી શકે તે માટે કૉંગ્રેસે તેને હેલિકોપ્ટર ફાળવ્યું છે.
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ 7 દિવસમાં 50 જાહેરસભાને સંબોધન કરી શકે તે માટે હેલિકોપ્ટરની ફાળવણી કરવામાં આવી છે. હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)