શોધખોળ કરો

PM મોદીએ ભર્યું ઉમેદવારી પત્ર, તેમની પાસે છે 38 હજાર રૂપિયા રોકડા, જાણો અન્ય કેટલી છે સંપત્તિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 એપ્રિલે વારાણસીથી સતત બીજી વખત ઉમેદવારીપત્ર ભર્યું છે. આ દરમિયાન દાખલ કરેલ સોગંદનામામાં પીએમ મોદીએ પોતાની આવક અને અન્ય બાબતો વિશે જાણકારી આપી છે.

વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 એપ્રિલે વારાણસીથી સતત બીજી વખત ઉમેદવારીપત્ર ભર્યું છે. આ દરમિયાન દાખલ કરેલ સોગંદનામામાં પીએમ મોદીએ પોતાની આવક અને અન્ય બાબતો વિશે જાણકારી આપી છે. ચૂંટણી સોગંદનામામાં આપેલી જાણકારી પ્રમાણે છેલ્લા 5 વર્ષોમાં પીએમ મોદીની આવક ડબલ કરતા વધારે વધી છે. મોદીએ પોતાની કુલ સંપત્તિ 2.5 કરોડ રૂપિયા જણાવી છે. પીએમની સંપત્તિમાં ગુજરાતનાં ગાંધીનગરમાં એક પ્લૉટ, 1.27 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડીપૉઝિટ અને 38,750 રૂપિયા રોકડ છે. સોગંદનામામાં પીએમ મોદીએ જશોદાબેનને પોતાના પત્ની ગણાવ્યા છે. PM મોદીએ ભર્યું ઉમેદવારી પત્ર, તેમની પાસે છે 38 હજાર રૂપિયા રોકડા, જાણો અન્ય કેટલી છે સંપત્તિ પીએમ મોદીએ એ વાતની જાહેરાત કરી છે કે તેમણે 1983માં ગુજરાત યૂનિવર્સિટીમાંથી MAની ડિગ્રી મેળવી હતી. સોગંદનામા પ્રમાણે તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય (1978)થી આર્ટ્સ ગ્રેજ્યુટ છે. તેમણે 1967માં ગુજરાત બૉર્ડથી SSC પરીક્ષા પાસ કરી હતી. પીએમ મોદીએ પોતાની ચલ સંપત્તિ 1.41 કરોડ અને અચલ સંપત્તિની કિંમત 1.1 કરોડ રૂપિયા જણાવી છે. એટલું જ નહીં, પ્રધનામંત્રીએ ટેક્સ સેવિંગ ઇન્ફ્રા બૉન્ડ્સમાં 20,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત તેમણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 7.61 લાખ રૂપિયા અને LIC પૉલિસિઝમાં 1.9 લાખ રૂપિયા લગાવ્યા છે. પીએમ મોદીનાં બેંક ખાતામાં 4,143 રૂપિયા બેલેન્સ છે. સોગંદનામા પ્રમાણે પ્રધાનમંત્રી પાસે 4 સોનાની વીંટીઓ છે, જેનું વજન 45 ગ્રામ અને કિંમત 1.13 લાખ રૂપિયા છે. આવકનાં સ્ત્રોતમાં પીએમ મોદીએ ‘સરકારી સેલેરી’ અને ‘બેંક વ્યાજ’નો ઉલ્લેખ કર્યો છે.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget