શોધખોળ કરો

કૉંગ્રેસે શકીલ અહમદને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યા, મધુબનીથી અપક્ષ લડી રહ્યા છે ચૂંટણી

કૉંગ્રેસ પોતાના વરિષ્ઠ નેતા શકીલ અહમદને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યા છે. કૉંગ્રેસ પાર્ટીએ શકીલ અહમદને આ સજા મધુબનીથી અપક્ષ ચૂંટણી લડવાના કારણે આપી છે.

નવી દિલ્હી: કૉંગ્રેસ પોતાના વરિષ્ઠ નેતા શકીલ અહમદને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યા છે. કૉંગ્રેસ પાર્ટીએ શકીલ અહમદને આ સજા મધુબનીથી અપક્ષ ચૂંટણી લડવાના કારણે આપી છે. પાર્ટીએ શકીલ અહમદ સામે એવા સમયે કાર્યવાહી કરી છે જ્યારે આગામી દિવસે 6 મેના મધુબનીમાં પાંચમાં તબક્કાનું મતદાન થશે. ઉલ્લેખનીય છે કે મધુબનીની બેઠક મહાગઠબંધનના સહયોગી વીઆઈપીના ખાતામાં ગઈ હતી. જેના કારણે શકીલ અહમદને પાર્ટીની ટિકિટ નહોતી મળી, પરંતુ શકીલ અહમદે પાર્ટીના નિર્ણયની વિરૂદ્ધ અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બિહારમાં કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, હમ, વીઆઈપી, સીપીઆઈ(એમએલ) વચ્ચે મહાગઠબંધન બન્યું છે. જેના કારણે આરજેડીના ખાતામાં 19 બેઠકો છે. કૉંગ્રેસ પાસે 9 બેઠકો. આરએલએસપી પાસે 5 બેઠકો આપવામાં આવી છે. જ્યારે હમને 3 બેઠકો, વીઆઈપીને 3, જ્યારે સીપીઆઈ એમએલને એક બેઠક આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો

15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?

UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! એમ.જી હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા જીવડાં; જુઓ રિયાલિટી ચેક

વિડિઓઝ

Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં
Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! એમ.જી હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા જીવડાં; જુઓ રિયાલિટી ચેક
રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! એમ.જી હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા જીવડાં; જુઓ રિયાલિટી ચેક
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?

IND vs AFG 2nd T20I: વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો! વરુણની જગ્યાએ આ ખેલાડીને મળી એન્ટ્રી

શેરબજારમાં અચાનક ભૂકંપ: સેન્સેક્સ હાઈથી 1,400 પોઈન્ટ તૂટ્યો; આ 3 મોટા કારણોથી મચી તબાહી

Tata Safari EV: સિંગલ ચાર્જમાં 500 KM દોડશે ટાટાની 7-સીટર SUV; જાણો દમદાર ફીચર્સ

Embed widget