શોધખોળ કરો

ભાજપના કયા ધારાસભ્યએ ‘દૂધના ભાવ સારા આપ્યા, વોટ સારા નાખજો’ આવ્યું કહ્યું, જાણો વિગત

સભામાં શહેરા ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે પ્રવચન ટાંણે મતદારોને દૂઘના ભાવ સારા આપ્યા હોવા ઉપરાંત દુધનો ભાવ વધારો કરવાનું આપી વોટ જરા સરખા નાંખજો એમ જણાવતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતને મતદારોને આડકતરૂ પ્રલોભન આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

લુણાવાડા: લોકસભાની ચૂંટણી મતદાન પ્રક્રિયાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે. ત્યારે મતદારોને રીઝવવાના પ્રયાસો સાથે રાજકીય નેતાઓ પોતાના વકતવ્યો આપી રહ્યા છે. મહિસાગરના ખાનપુર તાલુકામાં ભાજપા દ્વારા લોકસભા ચૂંટણી માટે પ્રચાર સભા યોજાઈ હતી. ભાજપના કયા ધારાસભ્યએ ‘દૂધના ભાવ સારા આપ્યા, વોટ સારા નાખજો’ આવ્યું કહ્યું, જાણો વિગત સભામાં શહેરા ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે પ્રવચન ટાંણે મતદારોને દૂઘના ભાવ સારા આપ્યા હોવા ઉપરાંત દુધનો ભાવ વધારો કરવાનું આપી વોટ જરા સરખા નાંખજો એમ જણાવતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતને મતદારોને આડકતરૂ પ્રલોભન આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપના કયા ધારાસભ્યએ ‘દૂધના ભાવ સારા આપ્યા, વોટ સારા નાખજો’ આવ્યું કહ્યું, જાણો વિગત પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણી પ્રચાર માટે ખાનપુર તાલુકાના શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડે હાજરી આપી હતી. સભામાં તેઓએ ભાષણમાં 21 તારીખથી દુધના ભાવામં વધારો આપવાનું જણાવી વોટ સરખા નાંખજો એમ જણાવતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Embed widget