શોધખોળ કરો

પીએમ મોદી પોતાના 15 મિત્રો માટે જ સરકાર ચલાવે છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદી પર સીધો હુમલો કર્યો, કહ્યું નિરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો બેન્કોમાંથી દેવુ કરીને દેશની બહાર ભાગી ગયા, હજુ સુધી એક પણ જેલમાં નથી પહોંચ્યુ

કૃષ્ણાગિરીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન મોદી પર સીધો હુમલો કર્યો, રાહુલે આરોપ લગાવતા કહ્યુ કે, પીએમ મોદી પોતાના 15 મિત્રો માટે જ સરકાર ચલાવી છે, અને તે બેન્કનો ભારે દેવુ ચૂકવવામાં નાકામ થયેલો વિજય માલ્યા પણ હજુ સુધી જેલમાં નથી આવ્યો. કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદી પર સીધો હુમલો કર્યો, કહ્યું નિરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો બેન્કોમાંથી દેવુ કરીને દેશની બહાર ભાગી ગયા, હજુ સુધી એક પણ જેલમાં નથી પહોંચ્યુ. પીએમ મોદી પોતાના 15 મિત્રો માટે જ સરકાર ચલાવે છેઃ રાહુલ ગાંધી આરોપ લગાવતા કહ્યું કે, પીએમ મોદી પોતાના 15 દોસ્તો માટે સરકાર ચલાવે છે. વડાપ્રધાને નિરવ મોદીને 35 હજાર કરોડ રૂપિયા, મેહુલ ચોક્સીને 35 હજાર કરોડ રૂપિયા અને વિજય માલ્યાને 10 હજાર કરોડ રૂપિયા આપ્યા. છેલ્લા પાંચ વર્ષમાં મોદીએ 15 લોકો માટે જ સરકાર ચલાવી છે અને તમે તેમના નામ જાણો છો.

ટોપ સ્ટોરી

Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર

સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી

IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી

Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત

WhatsApp પર HD ફોટો મોકલ્યા પછી પણ ઘટી જાય છે ક્વોલિટી, આ છે યોગ્ય રીત

કંપનીમાં બદલાયો નોકરીનો ટ્રેડ, 100માંથી 17 કર્મચારી અસ્થાયી, મહિલાઓનો હિસ્સો ઘટ્યો

પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી

Embed widget