શોધખોળ કરો

રેશમા પટેલે ભાજપ સાથે ફાડ્યો છેડો, કઈ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી? જાણો વિગત

રાજકોટ: લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત થઈ છે ત્યારથી ગુજરાત સહિત દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સિમિતના પૂર્વ કન્વિનર અને ત્યાર બાદ ભાજપનો ખેસ પહેરનાર રેશ્મા પટેલે આજે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. પત્રકાર પરિષદ સાથે વાત કરતા રેશ્માએ જણાવ્યું હતું કે, ઉપલેટાને મેં મારું નિવાસ સ્થાન બનાવ્યું છે. મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચને પત્ર લખ્યો છે. હું તમામ સંપર્કમાં છું. રેશમા પટેલે ભાજપ સાથે ફાડ્યો છેડો, કઈ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી? જાણો વિગત રેશમા પટેલે જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ જ કરાવે છે. હું ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું. મેં હાલ સરપંચ સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. ત્યાર બાદ ભાજપ પર પ્રહારો પણ કર્યા હતાં. મેં ગુજરાત પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે અને ભાજપનો ખેસ કુરિયર દ્વારા પરત કરું છું. પત્ર પણ કુરિયર કરી કમલમ મોકલાવીશ. રેશમા પટેલે ભાજપ સાથે ફાડ્યો છેડો, કઈ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી? જાણો વિગત રેશમાએ જણાવ્યું હતું કે, ભાજપની નીતિઓ વિરૂદ્ધ હું પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીશ અને એ માટે પ્રચારનું કામ પણ શરૂ કરી દીધું છે. રેશમા પટેલે ચૂંટણી લડવા માટે ઉપલેટામાં ચૂંટણી કાર્યલય શરૂ કર્યું હોવાની જાહેરાત પણ કરી હતી. આ ઉપરાંત કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેના સ્પષ્ટ સંકેત આપ્યા નથી. રેશમા પટેલે ભાજપ સાથે ફાડ્યો છેડો, કઈ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી? જાણો વિગત ઉલ્લેખનીય છે કે, એક સમયે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો માટે આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલી અને પાટીદાર સમાજના હક માટે રેશ્મા પટેલ લડી હતી. સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરવાર રેશ્મા પટેલે એકાએક ભાજપનો ખેસ ધારણ કરતાં પાટીદારોમાં રોષ ફેલાયો હતો. ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલનથી અળગી રહીને રેશ્મા પટેલે ભાજપ માટે કામ કરવાનું શરુ કર્યું હતું.

ટોપ સ્ટોરી

Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ

Embed widget