શોધખોળ કરો
Advertisement
સની દેઓલની રેલીમાં ‘ગદર’નો ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ રહેગા ગૂંજ્યો’, જુઓ વીડિયો
ભાજપમાં સામેલ થયા બાદ બોલીવુડ એક્ટર સની દેઓલે રાજસ્થાનના બાડમેરમાં પ્રથમ રોડ શો કર્યો.
જયપુરઃ ભાજપમાં સામેલ થયા બાદ બોલીવુડ એક્ટર સની દેઓલે રાજસ્થાનના બાડમેરમાં પ્રથમ રોડ શો કર્યો હતો. બાડમેરથી ભાજપના ઉમેદવાર કૈલાશ ચૌધરીના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેની રેલીમાં ગદર ફિલ્મનો જાણીતો ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ અને ઝિંદાબાદ રહેગા’ સંભળાયો હતો. બાડમેરમાં ભાજપના કૈલાશ ચૌધરીની સામે કોંગ્રેસે માનવેંદ્ર સિંહને ટિકિટ આપી છે.
સની દેઓલની એક ઝલક મેળવવા તેના પ્રશંસકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.#WATCH Barmer: Sunny Deol holds his first roadshow after joining BJP, campaigns for BJP LS candidate from Barmer, Kailash Choudhary. Dialogue from the movie 'Gadar', "Hindustan Zindabad tha, zindabad hai, zindabad rahega" heard in the background #Rajasthan #LokSabhaElections2019 pic.twitter.com/OjVXPJRJkU
— ANI (@ANI) April 27, 2019
અર્જુન એવોર્ડ માટે BCCIએ બે ગુજરાતી સહિત 4 ક્રિકેટરના નામની કરી ભલામણ, જાણો વિગત IPL 2019: નિર્ણાયક તબક્કામાં જ CSKની વધશે મુશ્કેલી, આ બે દિગ્ગજ ખેલાડીઓ થયા બીમારBarmer: Sunny Deol holds his first roadshow after joining BJP, campaigns for BJP LS candidate from Barmer, Kailash Choudhary. Manvendra Singh is the Congress candidate for the Barmer LS constituency. #Rajasthan #LokSabhaElections2019 pic.twitter.com/mqIooCybgI
— ANI (@ANI) April 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement