શોધખોળ કરો

વિપક્ષી પાર્ટીઓને ECએ આપ્યો ઝટકો, મતગણતરી અગાઉ VVPATની સ્લીપ મેળવવાની માંગ ફગાવી

ચૂંટણી પંચે વિપક્ષ પાર્ટીઓની માંગને લઇને મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે વિપક્ષ પાર્ટીઓની વીવીપેટને લઇને કરવામાં આવેલી માંગને ફગાવી દીધી છે

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે વિપક્ષ પાર્ટીઓની માંગને લઇને મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે વિપક્ષ પાર્ટીઓની વીવીપેટને લઇને કરવામાં આવેલી માંગને ફગાવી દીધી છે. ચૂંટણી પંચે VVPATને EVM સાથે મેળવવાની તે માગને ફગાવી દીધી છે જેમાં 50 ટકા સ્લીપને મેળવવાની વાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે એક લાંબા વિચાર વિમર્શ બાદ કહ્યું કે, વીવીપેટ સ્લીપની ગણતરીમાં કોઈ જ ફેરફાર નહીં થાય. જે રીતે ગણતરી થવાની છે તે જ પદ્ધિતિથી થશે. આ અગાઉ મંગળવારે ઇવીએમ અને વીવીપેટના મુદ્દા પર કોગ્રેસ, સપા, બસપા, તૃણમુલ કોગ્રેસ સહિતની 22 વિપક્ષ પાર્ટીઓએ ચૂંટણી પંચની મુલાકાત લીધી હતી. તમામ પાર્ટીઓએ આગ્રહ કર્યો હતો કે, મતગણતરી અગાઉ કેટલાક મતદાન કેન્દ્રો પર વીવીપેટ સ્લીપની મેળવણી કરવામાં આવે. પાર્ટીઓએ કહ્યું કે, જો એક મતદાન કેન્દ્ર પર પણ વીવીપેટ સ્લીપની મેળવણી ના થાય તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં તમામ વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવે. વિપક્ષનો આરોપ છે કે, ઈવીએમમાં ગોટાળા થઈ રહ્યા છે અને રસ્તામાં ઈવીએમ બદલવામાં આવી રહ્યા છે. જોકે ચૂંટણી પંચે વિપક્ષના દરેક આરોપોને નકારી દીધા છે અને કહ્યું છે કે, ઈવીએમ-વીવીપેટ સંપૂર્ણ રીતે સુરક્ષીત છે કોગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, વીવીપેટની સ્લીપ મેળવણી ગણતરી અગાઉ કરવામાં આવે ત્યારબાદ મતગણતરી કરાય. આ અમારી સૌથી મોટી માંગણી છે. બસપાના દાનિશ અલીએ કહ્યું કે, સ્ટ્રોગરૂમ લઇને જે ફરિયાદો મળી રહી છે તે અમે ચૂંટણી પંચ સમક્ષ રાખી છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશનું વહીવટીતંત્ર મનમાની કરી રહ્યું છે કારણ કે ભાજપને ખ્યાલ છે કે લોકોએ શું નિર્ણય આપ્યો છે. હવે તતે હેરાફેરી કરવા માંગે છે.

ટોપ સ્ટોરી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget