શોધખોળ કરો

બિહારઃ લાલુની પાર્ટી RJDનો ચૂંટણી ઢંઢેરો, તેજસ્વીએ કહ્યું- પછાત અને દલિતોને વસ્તી પ્રમાણે અનામત આપીશું

અનામતનો દાયરો તુટ્યુ છે એટલા માટે જેની જેટલી વસ્તી હશે તે પ્રમાણે તેમની ભાગીદારી આપીશુ. મંડલ કમિશન અનુસાર અનામત આપવામાં આવશે

પટનાઃ લોકસભા ચૂંટણીની સિઝન પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે. રાજકીય પાર્ટીઓ જનતાને પોતાના વાયદાઓ કરી રહી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક વાયદાઓ કર્યા બાદ આજે બીજેપી પણ સંકલ્પ પત્ર રજૂ કરી શકે છે. જોકે, આ બધાની વચ્ચે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJDએ બિહારમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. RJD નેતા તેજસ્વી યાદવે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં કહ્યું કે, પછાત લોકો, દલિતોને વસ્તી પ્રમાણે અનામત આપવામાં આવશે. પ્રમૉશનમાં અનામત માટે પગલાં ભરવામાં આવશે. 200 પૉઇન્ટ રૉસ્ટરને બંધારણીય દરજ્જો અપાવવામાં આવશે. બિહારઃ લાલુની પાર્ટી RJDનો ચૂંટણી ઢંઢેરો, તેજસ્વીએ કહ્યું- પછાત અને દલિતોને વસ્તી પ્રમાણે અનામત આપીશું
તેજસ્વીએ વધુમાં કહ્યું કે, અનામતનો દાયરો તુટ્યુ છે એટલા માટે જેની જેટલી વસ્તી હશે તે પ્રમાણે તેમની ભાગીદારી આપીશુ. મંડલ કમિશન અનુસાર અનામત આપવામાં આવશે. તેજસ્વીએ કહ્યું કે, કોંગ્રેસની ન્યાય યોજનાનું અમે સમર્થન કરીએ છીએ, ન્યાય યોજના અંતર્ગત કોંગ્રેસે દેશના 20 ગરીબો પરિવારોને 72,000 રૂપિયા વાર્ષિક આપવાની જાહેરાત કરી છે. હાલમાં કોંગ્રેસ અને આરજેડીનું બિહારમાં ગઠબંધન છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત

ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી

Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત

વિડિઓઝ

Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી

ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ

Sirmour News: ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં સફાઈ કર્મચારીએ બનાવ્યો વીડિયો; રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓ ચખાડ્યો મેથીપાક

Gold-Silver Rate: લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવાનું વિચારો છો તો જાણો આપના શહેરની લેટેસ્ટ પ્રાઇસ

Embed widget