શોધખોળ કરો

આ વખતે મોડા આવશે ચૂંટણીના પરિણામો, ચૂંટણી પંચે આપ્યું આ કારણ

ચૂંટણી પંચના અધિકારી સુદીપ જૈને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ વખતે ચૂંટણી પરિણામમાં થોડો વધારે સમય લાગી શકે છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં લોકો કોના પર પસંદગી ઉતારે છે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે તેની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. 23 મેના રોજ લોકોની આતુરતાનો અંત આવી જશે અને ચૂંટમી મતગણતરી કરશે અને પરિણામ જાહેર કરશે. પરંતુ આ વખતે મતગણતરીમાં વિલંબ થવાને કારણે પરિણામો મોડા આવી શકે છે. આ વખતે મોડા આવશે ચૂંટણીના પરિણામો, ચૂંટણી પંચે આપ્યું આ કારણ આ માટે ચૂંટણી પંચે કારણ આપતા કહ્યું કે, સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી માટે થયેલ મતદાનના જે પરિણામ 23મી મેનાં રોજ આવવાના છે તેમાં વિલંબ થઈ શકે છે. ઈવીએમના વોટ સાથે વીવીપેટની સ્લીપ મેચ કરવીને કારણે પરિણામો મોડા આવી શકે છે. ચૂંટણી પંચના અધિકારી સુદીપ જૈને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ વખતે ચૂંટણી પરિણામમાં થોડો વધારે સમય લાગી શકે છે. તેમના મત પ્રમાણે આ વખતે પરિણામ 4-5 કલાક મોડા આવી શકે છે. સુદીપ જૈને જણાવ્યું કે, ઈવીએમ અને વીવીપેટની સ્લીપ મેચ કરવામાં મોડું થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

વિડિઓઝ

Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

Embed widget