શોધખોળ કરો

અમિત શાહની જાહેરાત- રાહુલ સામે વાયનાડથી તુષાર વેલ્લાપલ્લી હશે NDAના ઉમેદવાર

નવી દિલ્હીઃ કેરળની વાયનાડ બેઠક પરથી એનડીએએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. ભાજપ અધ્યક્ષ  અમિત શાહે આજે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે ભારત ધર્મ જન સેનાના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લી વાયનાડથી એનડીએના ઉમેદવાર છે. નોંધનીય છે કે વાયનાડથી કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. રવિવારે કોગ્રેસે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી અમેઠી સિવાય કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. ત્યારબાદ આ બેઠક ચર્ચાનો વિષય બની છે. રાહુલ પ્રથમવાર કોઇ દક્ષિણ ભારતીય રાજ્યથી ચૂંટણી લડી રહ્યા છે. આ અગાઉ ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી પણ દક્ષિણથી ચૂંટણી લડી ચૂક્યા છે.
કોગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી હંમેશા કહેતા આવ્યા છે કે અમેઠી તેમનું  કાર્યક્ષેત્ર રહ્યું છે અને રહેશે. પરંતુ દક્ષિણ ભારતથી સતત આવી રહેલી માંગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે કોગ્રેસ તરફથી રાહુલનું  નામ આવ્યા બાદ ડાબેરીઓમાં હલચલ મચી ગઇ છે. ડાબેરીઓએ રાહુલને હરાવવાનો દાવો કર્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Local Body Election 2026:  અમદાવાદ મહાનગરપાલિકામાં BJP એ 48 વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ

Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ

Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 

Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 

વિડિઓઝ

Narmada Local Body Election: નર્મદા જિલ્લા પંચાયતોની બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર
Kheda News: ખેડા જિલ્લા અને તમામ તાલુકા પંચાયતના ભાજપે ઉમેદવાર કર્યા જાહેર
Bhavnagar news: ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતા જ પૂર્વ મેયર ભરત બારડ ભરાયા ગુસ્સે
Gujarat Weather Update: કાળઝાળ ગરમીનો શરૂ થશે રાઉન્ડ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad Case: ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત કેસમાં મોટો વળાંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election 2026:  અમદાવાદ મહાનગરપાલિકામાં BJP એ 48 વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026:  અમદાવાદ મહાનગરપાલિકામાં BJP એ 48 વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 
Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 
Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 
Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 
Local Body Election: ભાજપે રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા અને ગોંડલ પાલિકાની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર
શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું
આજે RR અને RCB વચ્ચે મુકાબલો, રાજસ્થાન અને બેંગ્લુરુ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વિશે જાણો 

Stock market highlights: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 919 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,000ને પાર 

Embed widget