શોધખોળ કરો

ભાજપના નેતાના પુત્રને કોંગ્રેસે લોકસભા ટિકિટ ફાળવતાં જ પિતાએ પુત્ર સાથેનો સંબંધ તોડી નાંખ્યો, જાણો વિગત

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં ભાજપના એક નેતાએ તેના દીકરા સાથેનો સંબંધ કાપી દીધો છે. આ પાછળનું કારણ લોકસભા ચૂંટણી છે. કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાના પુત્રને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. ભાજપ નેતાએ કહ્યું કે, તેના પરિવારમાં રાજકીય મતભેદોનો ફાયદો ઉઠાવવા આવ્યો છે. કોંગ્રેસે શનિવારે ગૌતમબુદ્ધ નગર લોકસભા સીટથી ભાજપ એમએલસી જયવીર સિંહના પુત્ર અરવિંદ કુમાર સિંહને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે આ સીટ પર હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યો નથી, જયારે સપા-બસપા ગઠબંધને સતવીર નાગરને ટિકિટ ફાળવી છે. થોડા દિવસો પહેલા જયવીર સિંહે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે મારી પત્ની રાજકુમારી ચૌહાન, ત્રણ પુત્ર અને એક ભત્રીજો ભાજપ પ્રત્યે વફાદાર છીએ અને પાર્ટી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. માયાવતીએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, કહ્યું............ એમએલસી જયવીર સિંહે કહ્યું કે, મારા દીકરા અરવિંદ કુમાર સિંહે બે વર્ષ પહેલા લગ્ન બાદ અલગ વિચારધારા વ્યક્ત કરવાની શરૂ કરી હતી અને પરિવારથી અલગ રહેવા લાગ્યો હતો. હું 2017માં ભાજપાં સામેલ થયો ત્યારે પણ અરવિંદે ભાજપનો વિરોધ કર્યો હતો. હવે મે તેની સાથેના તમામ સામાજિક અને રાજકીય સંબંધ ખતમ કરી દીધા છે. જયવીર સિંહે કહ્યું કે,  મારા પરિવારમાં રાજકીય મતભેદોનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસે આ વ્યૂહાત્મક પગલું લીધું અને રાજકીય કાવતરું રચ્યું છે. જયવીરની પત્ની રાજકુમારી ચૌહાન 2009થી 2014 સુધી બસપામાંથી અલીગઢથી લોકસભા સાંસદ રહી ચુક્યા છે. પોરબંદરથી કોંગ્રેસની ટિકીટ મળ્યાની દાવેદારી કર્યા પછી લલિત વસોયાએ લીધી મોઢવાડિયાની મુલાકાત, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Embed widget