શોધખોળ કરો

'PM નરેન્દ્ર મોદી' પર બેન, લોકોએ ઇન્ટરનેટ પર વિવેક ઓબેરૉયની મજાક, જુઓ તસવીરો

યૂઝર્સનું કહેવું છે કે, ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક પર એટલા માટે બેન લગાવવામાં આવ્યો કે, ચૂંટણી પંચે એક્ટર વિવેક ઓબેરૉયની એક્ટિંગ જોઇ લીધી

મુંબઇઃ પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક પર રિલીઝના ઠીક એક દિવસ પહેલા ચૂંટણી પંચે 10 એપ્રિલે રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે એવી કોઇપણ ફિલ્મ જે ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેના પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ પર બેન લગાવાયા બાદ સોશ્યલ મીડિયા પર પીએમ મોદી ટ્રેન્ડ કરી રહ્યો હતો, ફેન્સ અને લોકો ફિલ્મના એક્ટર વિવેક ઓબેરૉયના મીમ્સ અને મજાકિયા ફોટો બનાવીને વાયરલ કરી રહ્યાં હતાં. અહીં તેની કેટલીક તસવીરો છે. યૂઝર્સનું કહેવું છે કે, ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક પર એટલા માટે બેન લગાવવામાં આવ્યો કે, ચૂંટણી પંચે એક્ટર વિવેક ઓબેરૉયની એક્ટિંગ જોઇ લીધી.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ

Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ

Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget