શોધખોળ કરો

ગુજરાત રાજ્યસભાની 2 બેઠકો માટે આજે મતદાન: આ ત્રણ ધારાસભ્યો પર રહેશે બધાંની નજર? કેટલા વાગે આવશે પરીણામ? જાણો વિગત

રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી થયેલી બે સીટો માટે વિધાનસભામાં શુક્રવારે સવારે 9થી બપોરે 4 વાગ્યા સુધી ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં બંને બેઠકો માટે અલગ-અલગ મતદાન પત્રથી મતદાન યોજાશે.

અમદાવાદ: રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી થયેલી બે સીટો માટે વિધાનસભામાં શુક્રવારે સવારે 9થી બપોરે 4 વાગ્યા સુધી ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં બંને બેઠકો માટે અલગ-અલગ મતદાન પત્રથી મતદાન યોજાશે. ત્યાર બાદ શરૂ સાંજે 5 વાગે પરિણામ જાહેર કરવામાં આવશે. ભાજપમાંથી પહેલી બેઠક માટે વિદેશ મંત્રી એસ. જયકૃષ્ણ અને બીજી બેઠક માટે જુગલ ઠાકોરને ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે અનુક્રમે ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને મેદાનમાં ઉતાર્યાં છે. વિધાનસભામાં અત્યારે ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 ધારાસભ્યો છે. આ સંખ્યાબળના પ્રોરેટા અનુસાર એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત નિશ્ચિત હતી. જોકે, ચૂંટણી પંચે નિયમો દર્શાવીને અલગ-અલગ મતપત્રકોથી મતદાનની પ્રક્રિયા અનુસરવાનું નક્કી કરતાં બંને બેઠકો ભાજપના ફાળે જશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ વોટિંગ અટકાવવા બાલારામ રિસોર્ટમાં પહોંચેલા કોંગ્રેસના 60થી વધુ ધારાસભ્યો શુક્રવારે સવારે સીધા જ મતદાન માટે આવી પહોંચશે. ઓગસ્ટ 2017માં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોરોએ કરેલા ક્રોસવોટિંગનો ભાંડો પત્રકારોની નજર સામે ફુટ્યો હતો. અલ્પેશ ઠાકોર, ઠાકોર ધવલસિંહ ઝાલા અને NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા એમ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસની વિરૂદ્ધમાં ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ

Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 

ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

Embed widget