શોધખોળ કરો

ગાંધીનગર બેઠક પરથી કોને મળશે ટીકિટ, અમિત શાહ કે આનંદીબેન પટેલ? જાણો બીજા કોણે નોંધાવી ઉમેદવારી

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની સેન્સ લેવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. દરેક વિસ્તારના નેતાઓ પોતાની દેવાદારી નોંધાવી રહ્યા છે. ત્યારે કઈ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તેની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે. ગાંધીનગર બેઠક પરથી કોને મળશે ટીકિટ, અમિત શાહ કે આનંદીબેન પટેલ? જાણો બીજા કોણે નોંધાવી ઉમેદવારી ગુજરાતની 26 બેઠકો માટે હાલના સાંસદોએ તેમને ફરી ટીકિટ મળે તે માટે પૂરી તાકાત લગાવી દીધી છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, હાલના 50 ટકા સાંસદોની ટીકિટ કપાય તેવી શક્યતા છે. જેમાં ગુજરાતના ઘણી બેઠકો પર જૂના સાંસદોની ટીકિટ કપાય તેવી શક્યતા છે. ગાંધીનગર બેઠક પરથી કોને મળશે ટીકિટ, અમિત શાહ કે આનંદીબેન પટેલ? જાણો બીજા કોણે નોંધાવી ઉમેદવારી ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ ગાંધીનગરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી લડાવવાની માંગણી કરી રહ્યા છે. જ્યારે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને આનંદીબહેન પટેલ પણ ચૂંટણી લડવા માંગે છે. ગાંધીનગર બેઠક પરથી કોને મળશે ટીકિટ, અમિત શાહ કે આનંદીબેન પટેલ? જાણો બીજા કોણે નોંધાવી ઉમેદવારી આ બેઠક માટે નટુજી ઠાકોર, ડો.નીમાબેન આચાર્ય અને પૃથ્વીરાજ પટેલને ગાંધીનગર બેઠકના નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠક માટે પૂર્વ સહકાર મંત્રી વાડીભાઈ પટેલ, અનાર પટેલ, નરહરિ અમીન સહિતના નામો પણ ચર્ચામાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

ABP Premium

વિડિઓઝ

PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Embed widget