શોધખોળ કરો
‘દબંગ’ને 8 વર્ષ થયા, સલમાન ખાને ફેન્સને આપી આ ખાસ ભેટ
1/4

સોનાક્ષીએ પણ ફિલ્મ દબંગની એક તસવીર શેર કરી. સાથે જ કેપ્શનની સાથે સલમાન, અરબાઝ અને અભિનવ કશ્યમનો આભાર માન્યો.
2/4

સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર સોનાક્ષી સાથે એક તસવીર શેર કરી આ વાતની જાણકારી આપી છે. સલમાને કેપ્શનમાં લખ્યું, આજે 8 વર્ષ થઈ ગયા દબંગને...આપ સૌનો પ્રેમ અને પ્રશંસા માટે રજ્જો અને ચુલબુલ પાંડે તરફતી ધન્યવાદ...મળીએ દબંગ 3માં આવતા વર્ષે....
Published at : 11 Sep 2018 10:30 AM (IST)
View More





















