શોધખોળ કરો

મોડલ એક્ટ્રેસને ઘરે બોલાવીને પાયલોટે બાંધ્યા શારીરિક સંબંધ, જાણો કઈ રીતે આવ્યો હતો પરિચયમાં ?

પોલીસની સામે આપવામાં આવેલ નિવેદનમાં એક્ટ્રેસે કહ્યું કે, વિતેલા વર્ષે ડિેસમ્બર મહિનામાં તેની મુલાકાત મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા એક પાઇલટ સાથે થઈ હતી.

મોડલ અને ટીવી એક્ટ્રેસે એક પાઇલટ પર લગ્નની લાલચ આપીને બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પીડિત મહિલાએ મુંબઈના ઉપનગર આવેલ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે એક પોલીસ અધિકારીએ વધારે જાણકારી આપતા કહ્યું કે, ટીવી એક્ટ્રેસે વિતેલા સપ્તાહે ફરિયાદ નોંધાવી હતી. સોમવારે આ મામલે આરોપી પાઇલટ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા થઈ હતી પાઇલટ સાથે મુલાકાત અધિકારીએ આગળ કહ્યું કે, પોલીસની સામે આપવામાં આવેલ નિવેદનમાં એક્ટ્રેસે કહ્યું કે, વિતેલા વર્ષે ડિેસમ્બર મહિનામાં તેની મુલાકાત મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા એક પાઇલટ સાથે થઈ હતી. બન્ને વચ્ચે વાતો થઈ અને બાદમાં પાઇલટે તેને લગ્નનું વચન આપ્યું. ફરિયાદ અનુસાર મૂળ ભોપાલના રહેવાસી પાઇલટ એક્ટ્રેસ સાથે લાંબી વાતો કરતો હતો અને સોશિયલ મીડિયા પર પણ બન્ને વચ્ચે ઘણી ચેટિંગ થઈ હતી. 10 દિવસ પહેલા આરોપી પાઇલટે એક્ટ્રેસને ફોન કર્યો અને તેને મળવા ઘરે બોલાવવાની ઇચ્છા વ્યક્ત કરી. કેસની તપાસ કરી રહી છે પોલીસ પોલીસ અધિકારીએ ફરિયાદને આધારે કહ્યું કે, એક્ટ્રેસ મુંબઈમાં એકલી રહે છે. પાઇલટ દ્વારા ઇચ્છા વ્યક્ત કરવા પર તેણે તેને પોતાના ઘરે બોલાવી લીધો. જ્યાં કથિત રીતે પાઇલટે એક્ટ્રેસ સાથે દુષ્કર્મ આચર્યું. ફરિયાદ અનુસાર આરોપીએ પીડિતાના માતા પિતાને મળવા અને લગ્નનું વચન આપ્યું હતું. પરંતુ બાદમાં તે પોતાના વચનથી ફરી ગયો હતો. જેનાથી પરેશાન થઈને એક્ટ્રેસે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ કેસમાં આગળની તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget