શોધખોળ કરો
બિગ બી પાસે છે 2 હજાર કરોડથી પણ વધારે છે સંપત્તિ, જાણો કેટલી છે પ્રોપર્ટી
1/6

તેમજ જો તેમના બેંક બેલેન્સની વાત કરીએ તો બેંક ઓફ ઈંડિયામાં આશરે 92 કરોજની એફડી, એચએસબીસી બેંક યુએસમાં આશરે 6.6 મિલિયન ડોલર છે. જ્યારે બોંડ,શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં આશરે 69 કરોડ હોવાનું અનુમાન છે.
2/6

અમિતાભ બચ્ચનના મુંબઈમાં ત્રણ ઘર છે. જલસાના પ્લોટની કિંમત 60 કરોડ જ્યારે જુહુમાં આવેલા પ્રતિક્ષાની કિંમત 20 કરોડ માનવામાં આવે છે. તેમજ એક અપાર્ટમેંટ પણ છે. મુંબઈ ઉપરાંત તેમની પાસે ભોપાલ, ગુરૂગ્રામ અને ફ્રાંસમાં પણ ઘર છે. તેમજ ભોપાલ, બારાબાંકી અને લખનૌમાં ખેતીલાયક જમીન છે. ઉપરાંત અમદાવાદ, જુહુ અને નોઈડા ફિલ્મ સીટિમાં કોમર્શિયલ લેંડ હોવાનું માનવામાં આવે છે.
Published at : 02 Mar 2017 01:48 PM (IST)
View More























