શોધખોળ કરો

Bollywood News: આ દિગ્ગજ અભિનેતાનો બંગલો વેચાઇ જશે, 400 કરોડમાં ડીલ ફાઇનલ, સુપરસ્ટારની આખરી નિશાની પણ હવે નહિ રહે

જ્યારે દેવાનંદે આ બંગલો બનાવ્યો ત્યારે આ જગ્યા એટલી ગીચ ન હતી. પરંતુ આજે જુહુનો આ વિસ્તાર સૌથી પોશ અને ખર્ચાળ વિસ્તાર તરીકે પ્રખ્યાત છે.

Mumbai:જુહુમાં દિગ્ગજ અભિનેતા દેવાનંદના બંગલાને 22 માળની ઈમારતમાં ફેરવવામાં આવશે, અભિનેતાનો 73 વર્ષ જૂનો બંગલો વેચાયો, આ કંપનીએ 400 કરોડમાં ડીલ ફાઈનલ કરી.

હાલમાં દિવંગત બોલિવૂડ એક્ટર દેવ આનંદ સાથે જોડાયેલા એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી  વાયરલ થઇ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, દેવાનંદની છેલ્લી નિશાની એટલે કે તેનો મુંબઈના જુહુમાં આવેલો બંગલો હવે વેચાઈ ગયો છે. આ બંગલાની કિંમત લગભગ 400 કરોડ છે.                                                                                                                                                   

મળતી માહિતી મુજબ  દેવાનંદની આ નિશાની એક પ્રખ્યાત રિયલ એસ્ટેટ કંપનીએ ખરીદી છે. હાલમાં દસ્તાવેજની કામગીરી ચાલી રહી છે. રિયલ એસ્ટેટ કંપની તેને 22 માળના ઊંચા ટાવરમાં કન્વર્ટ કરવા જઈ રહી છે. એક સમય હતો, જ્યારે માધુરી દીક્ષિત અને ડિમ્પલ કાપડિયા પણ આ બંગલાની પાસેના એપાર્ટમેન્ટમાં રહેતી હતી.

જ્યારે દેવાનંદે આ બંગલો બનાવ્યો ત્યારે આ જગ્યા એટલી ગીચ ન હતી. પરંતુ આજે જુહુનો આ વિસ્તાર સૌથી પોશ અને ખર્ચાળ વિસ્તાર તરીકે પ્રખ્યાત છે. દેવાનંદને બે બાળકો છે. એક પુત્ર સુનીલ આનંદ અને પુત્રી દેવીના આનંદ. મળતી માહિતી મુજબ આ મોટી રકમ દેવાનંદના બે બાળકો વચ્ચે વહેંચવામાં આવશે.                   

આ ઘર ઘણા સમયથી ખાલી પડ્યું હતું. કારણ કે તેમનો પુત્ર સુનીલ આનંદ યુએસમાં રહે છે. અભિનેતાની પુત્રી દેવીના તેની માતા સાથે ઉટીમાં રહેતી હતી. મુંબઈમાં ઘર સંભાળનાર કોઈ નહોતું. એક જૂના ઈન્ટરવ્યુમાં દેવાનંદે કહ્યું હતું કે, 'મેં આ ઘર 1950માં બનાવ્યું હતું. તે સમયે જુહુ એક નાનકડા ગામ જેવું હતું. તે સમયે તે બિલકુલ જંગલ જેવું લાગતું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget