શોધખોળ કરો
અભિનેત્રી કિયારા અડવાણીએ આફ્રિકામાં આ અભિનેતા સાથે મજા માણી? જાણો વિગત
શુક્રવારે સવારે સિદ્ધાર્થ અને કિયારા મુંબઇ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતાં. એરપોર્ટ પર ફોટોગ્રાફર્સને જોતાં જ કિયારા નિરાશ થઈ ગઈ
![અભિનેત્રી કિયારા અડવાણીએ આફ્રિકામાં આ અભિનેતા સાથે મજા માણી? જાણો વિગત Actor Sidharth Malhotra and Actress Kiara Advani enjoy in African Safari અભિનેત્રી કિયારા અડવાણીએ આફ્રિકામાં આ અભિનેતા સાથે મજા માણી? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/06085527/Kiara-Advani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીના સંબંધોની ચર્ચા ઘણાં સમયથી ચાલી રહી છે. ત્યારે શુક્રવારે સવારે સિદ્ધાર્થ અને કિયારા મુંબઇ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતાં. બન્ને હવાઈ મુસાફરી કરીને મુંબઈ પરત ફર્યા હતાં. ત્યારે એરપોર્ટ પર ફોટોગ્રાફર્સને જોતાં જ કિયારા નિરાશ થઈ ગઈ હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રા મામલો સમજી ગયો હતો. બન્નેએ પછીથી પોત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર આફ્રિકાની હોલીડે તસવીરો શેર કરી હતી. આમાં મજાની વાત એ છે કે, કોઈ પણ તસવીરમાં સાથે દેખાતા નથી. પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘણી વસ્તુઓ કોમન છે.
બન્નેએ પોત-પોતાના ઈન્સ્ટા હેન્ડલ્સ પરથી સિડ અને કિરાયાએ પોતાની સફારી વિઝીટની જોરદાર તસવીરો શેર કરી હતી. આ તસવીરો જ બન્ને સાથે હોવાનો ઈશારો કરી રહી છે.Starting the year with soaking up the morning sun ☀ Mother Nature at its best! pic.twitter.com/P29PCPN30q
— Sidharth Malhotra (@SidMalhotra) January 4, 2020
નોંધનીય છે કે, સિદ્ધાર્થ અને કિયારાને વારંવાર જાહેરમાં સાથે જોવાથી તેમના સંબંધો પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કિયારા તો અનેક પાર્ટીમાં સિદ્ધાર્થની જ ગાડીમાં જતી જોવા મળી છે. જોકે પહેલા વારંવાર બન્ને સિંગલ હોવાનો દાવો કરી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)