શોધખોળ કરો

ફિલ્મોમાં નિષ્ફળ આ સ્ટાર પુત્રે ખરીદી 26 લાખ રૂપિયાની Ducati Streetfighter V4 S બાઈક, પોતે જ પોતાને આપી ગિફ્ટ...

આ એક્ટરે ડુકાટી સ્ટ્રીટફાઈટર V4S ખરીદીને ખુદને આપી ક્રિસમસ ગિફ્ટ

મોડેલ ટોપ-એન્ડ ડુકાટી સ્ટ્રીટફાઈટર V4S  બાઇકની ખરીદી કરીને, ખુદને જ આ એક્ટરે ગિફ્ટ આપી છે. આ બાઇકનું મોડલ ડાર્ક સ્ટીલ્થ મેટ બ્લેકમાં આવે છે.. જેની કિંમત ઓન રોડ 26 લાખ છે.

'હીરો' અને 'સેટેલાઇટ શંકર' જેવી ફિલ્મોથી ખ્યાતિ મેળવનાર અભિનેતા સૂરજ પંચોલીએ તાજેતરમાં ખુદને  ક્રિસમસની ગિફ્ચમાં ડુકાટી સ્ટ્રીટફાઇટર V4 S બાઇક  આપી છે.  અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેની આ ગિફ્ટની તસવીરો પોસ્ટ કરી છે.  જેમાં કેપ્શન લખ્યું હતું કે, "શ્રેષ્ઠ નાતાલ! પંચોલી દ્વારા ખરીદાયેલ મોડેલ ડુકાટી સ્ટ્રીટ ફાઈટર V4 S છે, જે ડાર્ક સ્ટીલ્થ નામની ખાસ મેટ બ્લેક કલરમાં આવે છે, અને તેની કિંમત રૂપિયા 26 લાખ ઓન રોડ છે.

View this post on Instagram
 
A post shared by Sooraj P 🎬🎥 (@soorajpancholi)

">

 Ducati Streetfighter V4 એ ઇટાલિયન ફ્લેગશિપ સુપરસ્પોર્ટનું મોડલ છે. જે  ભારતમાં મે 2021માં લૉન્ચ કરવામાં આવી હતી, અને હાલમાં, તે બે વર્જન આવે છે.  કરવામાં આવે છે - સ્ટ્રીટફાઇટર V4, અને સ્ટ્રીટફાઇટર V4 એસ, જો કે, આ મોડલ ટૂંક સમયમાં જ બજારમાં આવશે.

 આ બાઇકની ડિઝાઇન આકર્ષક છે અને અને તેની આગળની બાજુએ એરોપ્લેન જેવી વિંગ  પાંખો આપવામાં આવી છે. આવી ડિઝાઇનનું બાઇક પ્રથમ વખત જોવા મળ્યું છે. . સ્ટ્રીટફાઇટર V4 S 1,103 cc V4 એન્જિન દ્વારા સંચાલિત છે જે 13,000 rpm પર 205 bhp અને 9,500 rpm પર 122 Nm પીક ટોર્ક બનાવે છે.

ફિલ્મોમાં નિષ્ફળ આ સ્ટાર પુત્રે ખરીદી 26 લાખ રૂપિયાની  Ducati Streetfighter V4 S બાઈક, પોતે જ પોતાને આપી ગિફ્ટ...

તરીકે ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રોનિક્સ પેકેજમાં ઇલેક્ટ્રોનિક સસ્પેન્શન સાથે કોર્નરિંગ ABS, ટ્રેક્શન કંટ્રોલ, સ્લાઇડ કંટ્રોલ, વ્હીલી કંટ્રોલ, પાવર લૉન્ચ, બાય-ડાયરેક્શનલ ક્વિક-શિફ્ટર, એન્જિન બ્રેક કંટ્રોલ અને 6-એક્સિસ ઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ (IMU)નો પણ સમાવેશ થાય છે.

 સૂરજ પંચોલી છેલ્લે માર્ચ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ટાઈમ ટુ ડાન્સમાં જોવા મળ્યો હતો. અભિનેતા ટૂંક સમયમાં હવા સિંહની બાયોપિકમાં જોવા મળશે જે ભારતીય હેવીવેઇટ બોક્સર માનદ કેપ્ટન હવા સિંહ શિયોરાન પર આધારિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત

MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...

Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું

NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ

'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત

Embed widget