શોધખોળ કરો

અનન્યા પાંડેનો બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો કિલર લૂક, નવા અવતારની ઇન્ટરનેટ પર ચર્ચા

અનન્યા પાંડેએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક છે. આ તસવીરોએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધી છે.

મુંબઇઃ બૉલીવુડની હૉટ અભિનેત્રીઓનુ નામ આવે ત્યારે અનન્યા પાંડેનુ નામ જરૂર લેવુ પડશે, અનન્યા પાંડેની (Ananya Panday) ફેશન સેન્સ જ એવી છે કે જે લોકોને ખુબ પસંદ આવી જાય છે. અનન્યનો દરેક લૂક ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે. હવે આ કડીમાં એક્ટ્રેસે પોતાની લેટસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તેનો કિલર લૂક જોવા મળી રહ્યો છે. 

અનન્યા પાંડેએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક છે. આ તસવીરોએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધી છે. આમાં અનન્યા પાંડે બ્લેક લેસ ડ્રેસમાં કેર મચાવી રહી છે. તેનો બ્લેક આઉટફિટ નવી ફેશન સાથે જોવા મળી રહ્યો છે. ખાસ વાત છે કે અનન્યા પાંડે આ ડ્રેસને પહેરીને એક એવોર્ડ શૉમાં સામેલ થઇ હતી.

હાલ અનન્યા પાંડેનો આ લૂક ખુબ ચર્ચામાં છે, લૂકને કમ્પલેટ કરવા માટે એક્ટ્રેસે વાળને ખુલ્લા રાખવાને બદલે તેને ચોટલી- પૉનીટેલ સ્ટાઇલમાં બાંધેલા છે. અનન્યા પાડે છેલ્લે ફિલ્મ ગહરાઇયાંમાં દેખાઇ હતી, જેમાં તેના કામને લોકોએ ખુબ પસંદ કર્યુ હતુ. 

View this post on Instagram
 
A post shared by Ananya 💛💫 (@ananyapanday)

આ પણ વાંચો......... 

Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન

Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત

દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ

ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે

ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો

જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી

13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે

શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો

Embed widget