શોધખોળ કરો

Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત

Electric Cars In India: દેશમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ વધી રહ્યું છે કારણ કે ઇલેક્ટ્રિક કાર પેટ્રોલ અને ડીઝલ કાર કરતાં ઘણી ઓછી કિંમતે ચાલે છે અને તે પ્રદૂપણ પણ ફેલાવતી નથી.

Cheapest Electric Cars in India: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની આશંકા છે. જો આમ થશે તો તે સામાન્ય માણસને સીધો મોટો ફટકો પડશે. જો કે, લાંબા સમયથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે અને આવી સ્થિતિમાં લોકો પેટ્રોલ અને ડીઝલની કારનો વિકલ્પ શોધી રહ્યા છે. દેશમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ વધી રહ્યું છે કારણ કે ઇલેક્ટ્રિક કાર પેટ્રોલ અને ડીઝલ કાર કરતાં ઘણી ઓછી કિંમતે ચાલે છે અને તે પ્રદૂપણ પણ ફેલાવતી નથી. હવે જો તમે પણ ઈલેક્ટ્રિક કાર ખરીદવા ઈચ્છતા હોવ તો આજે અમે તમને દેશની કેટલીક સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

Tata Tigor EV

Tata Tigor EVની કિંમત 11.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 26 kWh લિથિયમ-આયન બેટરી પેક છે. કારને 55 kW (74.7 PS) મોટર મળે છે, જે 170 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. કારમાં સિંગલ સ્પીડ ટ્રાન્સમિશન છે, જે ઓટોમેટિક ટ્રાન્સમિશનનો અહેસાસ આપે છે. તેમાં મલ્ટી ડ્રાઇવ મોડ્સ છે. આ કાર 5.7 સેકન્ડમાં 0 થી 60 kmphની સ્પીડ હાંસલ કરવામાં સક્ષમ છે. તેની રેન્જ 300 કિમીની નજીક છે.

Tata Nexon EV

Tata Nexon EV ની કિંમત રૂ. 14,24,000 થી શરૂ થાય છે. કારને મેગ્નેટ એસી મોટર મળે છે, જે 245 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં IP67 પ્રમાણિત 30.2 kWh લિથિયમ-આયન બેટરી છે, જે ઝડપી ચાર્જર વડે 1 કલાકમાં 80% સુધી ચાર્જ થઈ શકે છે. આ કાર 9.9 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ હાંસલ કરી શકે છે. તેની રેન્જ પણ 300 કિમીની નજીક છે.

MG ZS EV

MG ZS EVની કિંમત રૂ. 20.99 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તે 44-kWh બેટરી પેક મેળવે છે, જે નિયમિત 15 એમ્પીયર વોલ સોકેટથી 17 થી 18 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. ઝડપી ચાર્જર સાથે, તે 50 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. આ કાર સિંગલ ચાર્જ પર 419 કિમીની રેન્જ આપે છે.

Hyundai Kona EV

 Hyundai Kona EVની કિંમત 23.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે 39.2 kWh બેટરી પેક સાથે આવે છે, જે કારને સંપૂર્ણ ચાર્જ પર 452kmની ડ્રાઇવિંગ રેન્જને ડિલિવર કરવામાં સક્ષમ બનાવે છે. ફાસ્ટ ચાર્જરથી આ કાર એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

ટોપ સ્ટોરી

JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Embed widget