શોધખોળ કરો

Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન

નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે   પરંતુ બ્રેડ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ બ્રેડનું  સેવન કેમ ન કરવું જોઈએ.

Disadvantages of Eating Bread: નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે   પરંતુ બ્રેડ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ બ્રેડનું  સેવન કેમ ન કરવું જોઈએ.

નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે. આ એટલા માટે છે કે, તે અભાવે ઇન્સ્ટન્ટ મળતું ફૂડ છે.  ક્યારેક સેન્ડવિચ તો ક્યારેક બ્રેડ ટોસ્ટના રૂપમાં આહારમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો તેનાથી થતા નુકસાનથી અજાણ હોય છે. ખાસ કરીને વ્હાઈટ બ્રેડનું સેવન ન કરવું જોઈએ, જ્યારે તમે પોષક તત્વોની ઉણપને પૂરી કરવા ઈચ્છો છો તો તેના બદલે આખા અનાજની બ્રેડ ખાઓ. ચાલો અમે તમને અહીં જણાવીએ કે,રે બ્રેડનું સેવન કેમ ન કરવું જોઈએ..  તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે.

નમકની માત્રા વધુ

મોટાભાગની બ્રેડમાં ઘણું મીઠું હોય છે. ખાસ કરીને માર્કેટ કે મોલમાંથી ખરીદાતી બ્રેડમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. તેથી, જો તમે ઓછી બ્રેડ ખાઓ છો, તો તમારા શરીરમાં સોડિયમની માત્રા ખૂબ જ ઓછી થઈ જશે. જો કે બ્રેડના ટુકડાથી કોઈ નુકસાન નહીં થાય, પરંતુ તેનું વારંવાર સેવન કરવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

વજન વધે છે

બ્રેડમાં કાર્બોહાઇડ્રેટ્સ, મીઠું અને શુદ્ધ ખાંડ હોય છે, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. તેના નિયમિત સેવનથી તમારું વજન વધી શકે છે.આ સિવાય સફેદ બ્રેડ રિફાઈન્ડ લોટ અને ખાંડમાંથી બને છે. જેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે.આ ઉપરાંત તેનું સેવન કરવાથી તમારું વજન પણ ઝડપથી વધવા લાગે છે.

હાર્ટ માટે નુકસાનકારક

બ્રેડમાં વધુ માત્રામાં સોડિયમ હોવાના કારણે તે બ્લડપ્રેશર વધારે છે. બ્લડ પ્રેશર વધવાથી હાર્ટની બીમારીનું જોખમ વધે છે. તો બ્રેડનું વધુ સેવન કરવાથી શરીરમાં નમકની માત્રા પણ વધી જાચ છે. જે દરેક રીતે હાનિકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 

આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ

Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....

કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ

1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે

Embed widget