શોધખોળ કરો

બૉલીવુડની કઇ હૉટ એક્ટ્રેસને લોકોએ 'પાકિસ્તાની....પાકિસ્તાની ...' કહીને ચીડવતા રડી પડી, હવે શું કર્યો ખુલાસો........

અર્શી ખાને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો. તેનો પરિવાર ત્યાંથી હિન્દુસ્તાન આવી ગયો હતો. હવે અર્શી ખાને તે લોકોને જવાબ આપ્યો છે

મુંબઇઃ બિગ બૉસ ફેમ અર્શી ખાને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો. તેનો પરિવાર ત્યાંથી હિન્દુસ્તાન આવી ગયો હતો. હવે અર્શી ખાને તે લોકોને જવાબ આપ્યો છે જે સોશ્યલ મીડિયા પર તેને પાકિસ્તાની કહીને બોલાવ્યા કરે છે. તેમને લાગે છે કે હું પાકિસ્તાનની નાગરિક છું. અર્શી ખાન દુઃખ સાથે રડી પડી અને કહ્યું કહ્યું કે હંમેશા જોયુ છે કે મને વિના કારણે મને મારી નાગરિકતાને લઇને ટાર્ગેટ કરી રહ્યાં છે. તેમને લાગે છે કે હું પાકિસ્તાની છું, જે ભારતમાં રહુ છું. તેમના આ કન્ફ્યૂઝનના કારણે મારા કામ પર પણ અસર પડે છે. 

અર્શી ખાને કહ્યું કે- આ મારા જીવનનો ખુબ જ દુઃખદ અનુભવ છે. હું એકવાર બધાને સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે હું દરેક રીતે ભારતીય છું. મારી પાસે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ ડૉક્યૂમેન્ટ છે. હું પાકિસ્તાની નથી, હું એકદમ ભારતીય છું. તેને ખુલાસો કર્યો કે તેના મુળ અફઘાનિસ્તાન સાથે જોડાયેલા છે. તેને કહ્યું હું આફઘાની પઠાણ છું. હું યુસુફ જહીર પઠાણ ગૃપ સાથે સંબંધ રાખુ છે. મારા દાદા અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હતા, તે ભોપાલમાં જેલર હતા. મારી અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે પરંતુ હુ ભારતીય છું. 

અર્શી ખાને બિગ બૉસ 11માં કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન બિગ બૉસ 14માં ચેલેન્જર તરીકે હિસ્સો પણ લીધો હતો. તેને 2014માં તામિલ ફિલ્મ 'મલ્લી મિષ્ઠૂ'થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યુ હતુ.  

બૉલીવુડની કઇ હૉટ એક્ટ્રેસને લોકોએ 'પાકિસ્તાની....પાકિસ્તાની ...' કહીને ચીડવતા રડી પડી, હવે શું કર્યો ખુલાસો........

હોટ એક્ટ્રેસે કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો, કહ્યું- આજથી હું......
બિગ બોસ ફેમ અર્શી ખાન પોતાના નિવેદનનોને કારણે ચર્ચામાં રહે છે. બિગ બોસના ઘરમાં પણ તે વિવાદોને કારણએ જ જાણીતી હતી. બિગ બોસ બાદ અર્શી અનેક ટીવી શોમાં જોવા મળી હતી. સાથે જ ફેબ્રુઆરી 2019માં અર્શી ખાને રાજનીતિમાં ઝંપલાવ્યું હતું. પરંતુ હવે તેણે રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો છે. તેણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને બધાને ચોંકાવી દીધા છે.

એટલું જ નહીં પણ અર્શી ખાને કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની સાથે સાથે હંમેશા માટે રાજકારણમાંથી નિવૃત્તી લઈ લીધી છે. તેણે પોતાની નિવૃત્તીની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. તેણે એક ટ્વીટ કર્યુ અને આ ટ્વીટમાં નિવૃત્તી પાછળનુ સાચું કારણ કહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget