શોધખોળ કરો

બોલિવૂડની કઈ અભિનેત્રી માતા બનવાની છે, પતિએ પ્લાન કરી બેબી શાવર સરપ્રાઈઝ, જાણો વિગત

હાલમાં જ ઈશા દેઓલ માટે પરિવાર અને મિત્રોએ બેબી શાવર પ્લાન કર્યું હતું. જ્યાં ઈશાએ ખૂબ મસ્તી કરી હતી. ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર બેબી શાવરની તસવીરો પણ શેર કરી હતી. ઈશા માટે તેના પતિ અને ફ્રેંડ્સે સરપ્રાઈસ બેબી શાવરનું આયોજન કર્યું હતું.

મુંબઈ: બોલિવુડ અભિનેત્રી ઈશા દેઓલ ફરી વાર માતા બનવાની છે. હાલમાં જ ઈશા દેઓલ માટે પરિવાર અને મિત્રોએ બેબી શાવર પ્લાન કર્યું હતું. જ્યાં ઈશાએ ખૂબ મસ્તી કરી હતી. ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર બેબી શાવરની તસવીરો પણ શેર કરી હતી. ઈશા માટે તેના પતિ અને ફ્રેંડ્સે સરપ્રાઈસ બેબી શાવરનું આયોજન કર્યું હતું. બોલિવૂડની કઈ અભિનેત્રી માતા બનવાની છે, પતિએ પ્લાન કરી બેબી શાવર સરપ્રાઈઝ, જાણો વિગત આજકાલ ફિલ્મ દુનિયાથી દૂર ઈશા બીજી વખત માતા બનવાને લઈને ખૂબ ઉત્સાહિત છે. ઈશા અવાર-નવાર સોશિયલ મીડિયા પર બેબી બંપ સાથેની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તે ખૂબ ખુશ જોવા મળતી હોય છે. ઈશાએ બેબી શાવરમાં પોતાની બહેન અને ગર્લ ગેંગ સાથે ખૂબ મસ્તી કરી હતી. બોલિવૂડની કઈ અભિનેત્રી માતા બનવાની છે, પતિએ પ્લાન કરી બેબી શાવર સરપ્રાઈઝ, જાણો વિગત ઈશાનો પતિ પણ બેબી શાવરમાં હાજર હતો. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં ઈશાએ જણાવ્યું હતું કે, તેની પુત્રી રાધ્યા બેબી બંપને કિસ કરે છે. બોલિવૂડની કઈ અભિનેત્રી માતા બનવાની છે, પતિએ પ્લાન કરી બેબી શાવર સરપ્રાઈઝ, જાણો વિગત ત્યાર બાદ એક્ટ્રેસ દીકરીને પૂછે કે, બેબી ક્યાં છે ત્યારે તે પેટ તરફ ઈશારો કરીને જણાવે કે અહીં છે. રાધ્યાનો જન્મ ઓક્ટોબર 2017માં થયો હતો. બોલિવૂડની કઈ અભિનેત્રી માતા બનવાની છે, પતિએ પ્લાન કરી બેબી શાવર સરપ્રાઈઝ, જાણો વિગત ઈશાએ 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે ફિલ્મોથી દૂર છે. જોકે ઈશા 2018માં આવેલી શોર્ટ ફિલ્મ ‘કેકવોક’માં જોવા મળી હતી.
View this post on Instagram
 
#thecutestmoment “when ur #babysister happens to catch the flowers.... and has no clue why 😉 .... until she figures out it was for the #nextmommytobe )🤩🥂💕💕💕💕😜 @a_tribe @partyplanetindia #girlsjustwannahavefun #familygoals #friendslikefamily #ilovemygirls #babyshower #gratitude 🙏🏼♥️🧿💕💕💕💕

A post shared by Esha Deol (@imeshadeol) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget