ગુલ પનાગની તસવીર પર ધડાધડ ફેન્સ કૉમેન્ટ કરી રહ્યાં છે. એક ફેન્સે લખ્યું કે, "શાનદાર, સુદર, એકદમ હૉટ"
4/7
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ ગુલ પનાગ હાલ 40 વર્ષની છે અને તેને પોતાની 20 વર્ષ પહેલાની અને હાલની તસવીરને એકસાથે જોડીને શેર કરી છે, જેના પરથી કહી શકાય કે તે આજે પણ પહેલા જેટલી હૉટ અને ફીટ છે. આ તસવીર જોઇને ફેન્સ પણ ચોંકી ગયા હતા.
5/7
ગુલ પનાગે જે તસવીર શેર કરી છે જેમાં લખ્યુ છે કે, "ત્યારે અને હાલ, 20 વર્ષ બાદ માલદીવમાં વાપસી."
6/7
અભિનેત્રી ગુલ પનાગે એક તસવીર શેર કરી છે જેમાં તેને પોતાની 20 વર્ષ પહેલાની અને હાલની તસવીર શેર કરી છે. બન્ને તસવીરોમાં તે એકદમ હૉટ લાગી રહી છે. આ તસવીર પણ લોકોને ખુબ પસંદ આવી રહી છે. એક તસવીર 1999ની છે અને બીજી તસવીર 2019ની છે. હાલમાં તે બીચ પર પરિવાર સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.
7/7
નવી દિલ્હીઃ બૉલીવુડ સેલેબ્સ હંમેશા નવરાશના સમયે વેકેશન એન્જૉયક કરવા નીકળી જતાં હોય છે. ખાસ કરીને માલદીવના દરિયા કિનારે એક્ટ્રેસની હૉટ તસવીરો સામે આવતી હોય છે. તાજેતરમાંજ માલદીવના બીચ પરથી એક્ટ્રેસ ગુલ પનાગની તસવીર સામે આવી છે જે એકદમ બૉલ્ડલૂકમાં છે.