શોધખોળ કરો

શૂટિંગના સેટ પર બેભાન થઇને પડી ગઇ હતી આ એક્ટ્રેસ, છતાં પુરુ કર્યુ'તુ ફિલ્મનુ શૂટિંગ

એક્ટ્રેસ જેકલિન ઘાયલ થઇ હોવા છતાં પણ જેકલિને ફિલ્મ ડ્રાઇવના ગીત કર્માનુ શૂટિંગ પુરુ કર્યુ હતુ. આ નેટફ્લિક્સનો પ્રૉજેક્ટ છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ પોતાની અપકમિંગ ફિલ્મને લઇને ખુબ બિઝી છે. જેકલિનને લઇને એક ખાસ સમાચાર સામે આવ્યા છે. જેકલિને તાજેતરમાં જ ફિલ્મ ડ્રાઇવના એક ગીતનુ શૂટિંગ કરી રહી હતી, તો શૂટિંગ દરમિયાન તે સેટ પર બેભાન થઇ ગઇ. ઘાયલ થઇ હોવા છતાં પણ જેકલિને ફિલ્મ ડ્રાઇવના ગીત કર્માનુ શૂટિંગ પુરુ કર્યુ હતુ. આ નેટફ્લિક્સનો પ્રૉજેક્ટ છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ જેકલિન સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પણ છે. જ્યારે જેકલિન એક એક્શન સીનનુ શૂટિંગ કરી રહી હતી, અને બિઝી શિડ્યૂલના કારણે સ્વાસ્થ્ય પર ખુબ અસર પડી અને આખી મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ. જેકલીને પોતે બેભાન ગઇ હતી તેના પર કહ્યું કે, તે સમયે હું ઘણાબધા પ્રૉજેક્ટના શૂટિંગની વચ્ચે હતી, મારા પર ઇજાગ્રસ્ત હતો અને મારે આ બધા રિહર્સલમાં ફિટ થવાનુ હતુ. જેના માટે મને હાઇહીલમાં શૂટિંગ કરવાનુ હતુ, અને તેના કારણ ઘૂંટણ પર જોર આવ્યુ હતુ.
ફિલ્મ કર્માના શૂટિંગ દરમિયાન જેકલિનને કેટલાક સ્ટન્ટ કરવા પડ્યા અને તેના કારણે તે ઘાયલ થઇ ગઇ હતી. ઘાયલ હોવા છતાં તેને ગીતનુ શૂટિંગ પુરુ કર્યુ હતુ. તેને આસાનીથી બધા સ્ટેપ્સ કર્યા હતા.
View this post on Instagram
 
@tresemmeindia behind the camera for a change!

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

શૂટિંગના સેટ પર બેભાન થઇને પડી ગઇ હતી આ એક્ટ્રેસ, છતાં પુરુ કર્યુ'તુ ફિલ્મનુ શૂટિંગ શૂટિંગના સેટ પર બેભાન થઇને પડી ગઇ હતી આ એક્ટ્રેસ, છતાં પુરુ કર્યુ'તુ ફિલ્મનુ શૂટિંગ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Embed widget