શોધખોળ કરો

અભિનેત્રી કાજોલે એવુ તે શું કર્યુ કે લોકો તેને કહેવા લાગ્યા 'ઘમંડી ઔરત'... વીડિયો થયો વાયરલ

સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભયાનીએ પોતાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો (Kajol Viral Video)ને શેર કર્યો છે. જેમાં કાજોલ મન વિના કેક કાપી રહી છે.

મુંબઇઃ સ્ટાર એક્ટર અજય દેવગનની પત્ની અને સુપરસ્ટાર અભિનેત્રી કાજોલ આજકાલ સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ રહી છે. લોકો તેને મને ફાવે તેમ ખરાબ શબ્દો બોલી રહ્યાં છે. કેમ કે કાજોલે તાજેતરમાં જ પોતાનો બર્થડે ઉજવ્યો છે, અને આ જન્મદિવસના ખાસ સેલિબ્રેશનનો તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફેન્સને કાજોલની એક હરકત પસંદ નથી આવી રહી. જુઓ વીડિયો....

કાજોલના જન્મદિવસ પર તેને દેશભરના તેના ફેન્સે શુભેચ્છાઓ પાઠવી, અને આ સિલસિલામાં કેટલાક આઉટસ્ટેશન ફેન્સ તેના ઘરની બહાર કેક લઇને પહોંચી ગયા હતા. આ દરમિયાન પૈપરાજી અને મીડિયાકર્મી પણ પહોંચી ગયા હતા. કાજોલે ઘરની બહાર આવીને કેક પણ કાપી પણ તેની બૉડી લેગ્વેજે ફેન્સને નિરાશ કરી દીધા.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભયાનીએ પોતાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો (Kajol Viral Video)ને શેર કર્યો છે. જેમાં કાજોલ મન વિના કેક કાપી રહી છે. આ વીડિયોમાં તેનો હાવભાવ લોકોને પસંદ નથી આવી રહ્યો અને ફેન્સ નિરાશ થયા છે, લોકો આ બૉડી લેન્વેજ પર કાજોલને જોરદાર ટ્રૉલ કરી રહ્યાં છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેક કટિંગ સમયે કાજોલની જે બૉડી લેગ્વેજ હતી તે લોકોને ગમી નથી, જ્યારે કેક લાવનારા ફેન્સે સેલ્ફી લેવા કહ્યું તો કાજોલે ના પાડી દીધી. જોકે, બાદમાં ઘરની અંદરથી આવીને તેની સાથે તસવીરો ખેંચાવી હતી.  પરંતુ લોકો કાજોલ પર ગુસ્સે થયા છે, કેટલાક તેને અભિમાની ઔરત જેવા શબ્દો વડે ટ્રૉલ કરી રહ્યાં છે. કેટલાકે કૉમેન્ટ કરી છે કે - પૈસા, ટાઇમ અને મહેનત આવા લોકો પર કેમ વેસ્ટ કરવી, જે કેર પણ ના કરતા હોય?, વળી એક બીજા યૂઝરે લખ્યું તે બિલકુલ ખુશ નથી લાગી રહી, બેચારા લોકો કેમ ટાઇમ વેસ્ટ કરી રહ્યાં છે. કેટલાય લોકોએ કાજોલને ઘમંડી કહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.

Embed widget