ફિલ્મોની આ હૉટ એક્ટ્રેસનો ઇન્ટરનેટ પર સેક્સી MMS લીક, એક્ટ્રેસ બોલી- બહુ ના ઉછાળશો......
ત્રિશા કર મધુનો જે એમએમએસ વાયરલ (MMS Viral) થઇ રહ્યો છે, તેમાં તે કોઇ છોકરાની સાથે દેખાઇ રહી છે.
મુંબઇ- ભોજપુરી ફિલ્મોની હૉટ અને બૉલ્ડ એક્ટ્રેસ એક્ટ્રેસ (Bhojpuri Actress) તરીકે ઓળખાતી ત્રિશા કર મધુ (Trisha kar Madhu) આજકાલ ઇન્ટરનેટ પર ખુબ ચર્ચામાં આવી છે, એક્ટ્રેસ હંમેશા પોતાની વીડિયો સોન્ગ્સથી (Video Songs) ફેન્સની વચ્ચે જોરદાર ક્રેઝ ઉભો કરીને ચર્ચામાં રહે છે, પરંતુ હવે તેની ચર્ચા તેના એક સેક્સી એમએમએસને લઇને થઇ રહી છે, આ સેક્સી એમએમએસ વીડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને એક્ટ્રેસે ગુસ્સો પણ ઠાલવ્યો છે.
ખરેખરમાં, હાલમાં ત્રિશા કર મધુનો એક સેક્સી વીડિયો (MMS Video) સોશ્યલ મીડિયા પર વૉટ્સએપ દ્વારા વાયરલ કરી દેવાય છે, જેને લઇને એક્ટ્રેસના સપોર્ટર્સ અને વિરોધીઓ આમને સામને આવી ગયા છે. આના પર ખુદ એક્ટ્રેસ ત્રિશા કર મધુએ પણ લાઇવ આવીને લોકોને આને વધુ વાયરલ ના કરવા, વધુ ઉછાળવો ના જોઇએ તેમ કહી રહી છે.
ત્રિશા કર મધુનો જે એમએમએસ વાયરલ (MMS Viral) થઇ રહ્યો છે, તેમાં તે કોઇ છોકરાની સાથે દેખાઇ રહી છે. જ્યારે વીડિયો સામે આવ્યો તો એક્ટ્રેસ લોકોના સવાલોના ઘેરામાં આવી ગઇ. કેટલાય લોકોએ યુટ્યૂબ (Youtube) પર ત્રિશા કર મધુ સાથે પોતાના ઓડિયો રેકોર્ડિંગ્સ પણ શેર કર્યા છે. લોકો તેને તેને સવાલો કરી રહ્યા છે કે તેની સાથે વીડિયોમાં કોણ છે? અને તેને આવુ કામ કેમ કર્યુ? જોકે, એક્ટ્રેસે પણ ફેસબુક પર આવીને પોતાની વાત કહી છે. તેને એક પૉસ્ટ લખીને વીડિયો શેર કરનારા પર ગુસ્સો ઠાલવ્યો છે. ત્રિશા કર મધુએ પૉસ્ટમાં લખ્યું- ખુદ બધુ જુએ છે, મને ગરિયાવા માટે મારો પ્રાઇવેટ વીડિયો વાયરલ (Trisha kar Madhu Private video viral) કરી દીધો. તમારી સિસ્ટર સાથે કોઇ લગ્ન કરીને અને આગલા દિવસે સુહાગરાતનો વીડિયો વાયરલ કરી દે તો સારુ લાગશે ને? બિહારમાં આટલા ખરાબ લોકો પણ હોય છે ન હતી જાણતી.
આ ઉપરાંત ત્રિશા કર મધુના નામ પર યુટ્યૂબ પર ઘણા બધા વીડિયો શેર કરવામાં આવ્યા છે, જે વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયો તેની વાતચીતના છે, જેમાં તેની સાથે આ વીડિયોને લઇને સવાલો કરવામાં આવી રહ્યાં છે, અને તે જવાબ આપી રહી છે. આમાં તેના ઓડિયો રેકોર્ડિંગ્સ છે. તેને આમાં કહેતી સાંભળી શકાય છે, તેને આ બધુ જાણી જોઇને નથી કર્યુ, અને કોઇ છોકરી પોતાની બદનામી કેમ કરાવશે? આની સાથે તે કહે છે જેને પણ આવુ કર્યુ તે કેમ કર્યુ તે પણ નથી જાણતી. ત્રિશા કર મધુએ લોકોને અનુરોધ કર્યો છે કે જો લોકો તેના સપોર્ટમાં છે તો શાંતિ જાળવો, આને વધુ ના ઉછાળો, તેને પણ કર્યુ છે તેને ઇશ્વર ખુદ સજા આપશે.
ત્રિશા કર મધુએ ફેસબુક પર લખી પૉસ્ટ-
ઉલ્લેખનીય છે કે, ત્રિશા કર મધુ અરવિંદ કલ્લૂ (Arvind Akela Kallu) અને રાકેશ મિશ્રા (Rakesh mishra) જેવા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. ભોજપુરી ગીત (Bhojpuri Gana) ‘એ દુલ્હા મહારાજ’ અને ‘છોટા આટે લહંગા ચોલી’ જેવા ગીતો આ સ્ટાર્સ સાથે શૂટ કર્યા છે. આ ગીતોમાં એક્ટ્રેસે જાદુ ચલાવ્યો છે. બન્નેમાં શાનદાર કેમેસ્ટ્રી જોવા મળશે. આ ઉપરાંત પણ એક્ટ્રેસના કેટલાય ગીતો છે જે બૉલ્ડ છે.