Pics: આ હૉટ એક્ટ્રેસને થયુ કેન્સર, હૉસ્પીટલમાંથી તસવીર શેર કરીને આપી જાણકારી, જુઓ
Rozlyn Khan : ઇન્સ્ટાગ્રામ પર તેને 1.3 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. રોઝલીન ખાન એક એવી વ્યક્તિ છે, જે ગ્લેમર વર્લ્ડ, સામાજિક કાર્ય, પેટા, વીડિયો તમામ રીતે એક્ટિવ છે.
Rozlyn Khan Glamorous Photos: મૉડલ અને એક્ટ્રેસ રોઝલીન ખાન હાલના સમયે ગંભીર બિમારી સામે ઝઝૂમી રહી છે, એક્ટ્રેસ અત્યારે કેન્સરથી પીડિત છે અને તેની સારવાર લઇ રહી છે. આવામાં સોશ્યલ મીડિયા પર તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
મૉડલ અને એક્ટ્રેસ રોઝલીન ખાન (Rozlyn Khan) તે સમયે અચાનક ચર્ચામાં આવી ગઇ, જ્યારે તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાને કેન્સર હોવાની જાણકારી આપી. તેને પોતાની બે તસવીરો શેર કરી હતી. જેમાં તે હૉસ્પીટલમાં દેખાઇ રહી છે. તેની આ પૉસ્ટ બાદ તે પોતાના ચાહનારોઓ વચ્ચે ચર્ચાનો વિષય બની ગઇ છે. દરેક લોકોને જલદી સાજા થઇ જવાની પ્રાર્થના કરી રહ્યાં છે.
View this post on Instagram
રોઝલીન ખાન આજકાલ પોતાના કેન્સરનો ઇલાજ કરાવી રહી છે, રોઝલીન ખાન એક મૉડલ હોવા ઉપરાંત એક સારી એક્ટ્રેસ પણ છે. પેટા માટે ફોટોશૂટ કરાવીને એક્ટ્રેસે ખુબ ચર્ચા જગાવી હતી. આ ઉપરાંત તેની કેટલીય ફિલ્મો અને સીરિયલોમાં પણ કામ કર્યુ છે. સોશ્યલ મીડિયા પર રોઝલીન ખાન ખુબ એક્ટિવ રહે છે, ફેન્સની વચ્ચે તે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
તેની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પર એક નજર કરીએ તો તમે એ વાતનો અંદાજ લગાવી શકો છો કે, રોઝલીન ખાન કેટલી ગ્લેમર છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 1.3 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. રોઝલીન ખાન એક એવી વ્યક્તિ છે, જે ગ્લેમર વર્લ્ડ, સામાજિક કાર્ય, પેટા, વીડિયો તમામ રીતે એક્ટિવ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram