ભોજપુરી અભિનેત્રીએ શેર કર્યો શાનદાર બેલી ડાન્સ વીડિયો, નોરાને પણ પાડી દીધી પાછળ, જુઓ..........
નમ્રતા મલ્લાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ બેલી ડાન્સનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે એકથી એક ગજબના મૂવ્જ બતાવી રહી છે. એક્ટ્રેસનો બેલી ડાન્સનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
મુંબઇઃ ભોજપુરી ફિલ્મોની અભિનેત્રીઓ કંઇ બૉલીવુડની અભિનેત્રીઓથી કમ નથી, સોશ્યલ મીડિયા પર ભોજપુરી હીરોઇનોના પણ લાખોમાં ફેન ફોલૉઇંગ છે, આ લિસ્ટમાં ભોજપુરી સ્ટાર નમ્રતા મલ્લા પણ સામેલ છે. તાજેતરમા જ નમ્રતા મલ્લાનો એક ડાન્સ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ટૉપની ડાન્સ નોરા ફતેહીને ટક્કર આપતો બેલી ડાન્સ કરતી દેખાઇ રહી છે.
નમ્રતા મલ્લાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ બેલી ડાન્સનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે એકથી એક ગજબના મૂવ્જ બતાવી રહી છે. એક્ટ્રેસનો બેલી ડાન્સનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક્ટ્રેસ સિલ્વર કલરના આઉટફિટમાં એકદમ હૉટ એન્ડ બ્યૂટીફૂલ લાગી રહી છે, અને ડાન્સની વાત કરીએ તો આ વીડિયોમાં બેલી ડાન્સ ક્વિન નોરા ફતેહીને ટક્કર આપી રહી છે. નમ્રતા મલ્લાનો આ વીડિયો તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરતા જ આના વ્યૂઝ લાખોમાં આવી ગયા છે.
View this post on Instagram
સાથે જ ફેન્સ તેના ડાન્સની જોરદાર પ્રસંશા કરી રહ્યાં છે. એક ફેને કૉમેન્ટ કરતાં લખ્યું- તમારી કમરની મૂવ્સ શાનદાર છે, તો બીજાએ તે આ ડાન્સ સ્ટાઇલમાં ખુબ માહિર લાગી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભોજપુરી સિનેમામાં હૉટનેસનો તડકો લગાવનારી નમ્રતા મલ્લા દિલ્હીની રહેવાસી છે. તેને ભોજપુરી, હરિયાણી અને પંજાબી ગીતોમાં કામ કર્યુ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.......
Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો
દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ
અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર
બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ