Pics: સિંગર-એક્ટ્રેસે બતાવી હૉટ અદાઓ, ટેબલ પર આપ્યા આવા પૉઝ
નેહાએ અહીં બ્લેક કલરનો બ્રાલેટ ટૉપ અને રેડ કલરની સિલ્ક સ્કર્ટ પહેરેલો છે, એક્ટ્રેસે પોતાના આ બૉલ્ડ લૂકને ફ્લૉન્ટ કરતા ટેબલ પર બેસીને એકથી એક સેક્સી પૉઝ આપ્યા છે.
Neha Bhasin: સિંગર અને એક્ટ્રેસ નેહા ભસીન (Neha Bhasin) પોતાની એક્ટિંગ અને ગીતોથી લાખો લોકોને પોતાના ફેન્સ બનાવી દીધા છે. એટલું જ નહીં એક્ટ્રેસ પોતાની બૉલ્ડનેસ અને અવનવા લૂક્સના કારણે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. હવે તેને પોતાની સ્ટાઇલિશ અદાઓથી જલવો બિખેર્યો છે.
નેહા ભસીને તાજેતરમાં જ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક સ્ટાઇલ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે. તેને બ્રાલેટ પહેરીને એકથી એક હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે.
View this post on Instagram
નેહાએ અહીં બ્લેક કલરનો બ્રાલેટ ટૉપ અને રેડ કલરની સિલ્ક સ્કર્ટ પહેરેલો છે, એક્ટ્રેસે પોતાના આ બૉલ્ડ લૂકને ફ્લૉન્ટ કરતા ટેબલ પર બેસીને એકથી એક સેક્સી પૉઝ આપ્યા છે. આ દરમિયાન એક્ટ્રેસનુ સેક્સી ફિગર ફ્લૉન્ટ થઇ રહ્યું છે. તેને પોતાના લૂકને સટલ બેઝ, રેડ લિપસ્ટિક અને સ્મૉકી આઇઝથી કમ્પલિટ કર્યુ છે. આની સાથે તેને ગળામાં ચોકર પહેરેલુ છે અને વાળને ખુલ્લા રાખ્યા છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
તાજેતરમાં જ એક્ટ્રેસ નેહા ભસીને પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો એક્ટ્રેસને ખુબ પસંદ કરી રહ્યા છે.