શોધખોળ કરો
Advertisement
પ્રિંયકા ચોપડાની સિગારેટ પીતી તસવીર વાયરલ થતાં શું થયા પ્રિયંકાના હાલ? જાણીને ચોંકી જશો
પ્રિયંકાની આ તસવીર જોતાં જ તેના ફેન્સ તેને ટ્રોલ કરવામાં આવી રહી હતી. પ્રિયંકાની આ તસવીર શિપની છે. મહત્વની વાત એ છે કે પ્રિયંકાએ થોડા સમય પહેલા જ ટ્વીટ કરતાં જણાવ્યું હતુ કે ‘ધૂમ્રપાન કરવું ખતરનાક છે’.
અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ મિયામી બીચ પર બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. આ જશ્નમાં પ્રિયંકાના પતિ નિક જોનાસ સિવાય માતા મધુ ચોપડા અને બહેન પરિણીતિ ચોપડા પણ જોવા મળી હતી. મિયામી બીચ પર પ્રિયંકાની બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ વચ્ચે પ્રિયંકાની મિયામીની એક તસવીર સામે આવી હતી જેને જોઈને પ્રિયંકાના ફેન્સ હેરાન થઈ ગા હતાં.
પ્રિયંકાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ છે. આ તસવીરમાં પ્રિયંકા સિગારેટ પીતી જોવા મળી હતી જ્યારે તેની માતા માતા મધુ ચોપડા અને નિક જોનાસ સિગાર પીતા જોવા મળ્યાં હતાં.
પ્રિયંકાની આ તસવીર જોતાં જ તેના ફેન્સ તેને ટ્રોલ કરવામાં આવી રહી હતી. પ્રિયંકાની આ તસવીર શિપની છે. મહત્વની વાત એ છે કે પ્રિયંકાએ થોડા સમય પહેલા જ ટ્વીટ કરતાં જણાવ્યું હતુ કે ‘ધૂમ્રપાન કરવું ખતરનાક છે’. પ્રિયંકાની આ ટ્વીટને લોકોએ હવે સોશિયલ મીડિયા પર તેની તસવીર સાથે શેર કરી રહ્યાં છે જેમાં તે પતિ અને માતા સાથે સિગારેટ પીતા જોવા મળી હતી.
પ્રિયંકાની આ તસવીર આ કારણે પણ ચર્ચામાં છે કે, તેણે લગ્ન પહેલા એક વીડિયો શેર કરીને ચાહકોને જણાવ્યું હતું કે, તે અસ્થમાંથી પીડિત છે. તે વીડિયોમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, હું 5 વર્ષની ઉંમરથી જ અસ્થમાંથી પીડિત છું, મારી માતાએ મારી ખુબ મદદ કરી છે. પહેલા મને લોકો કહેતા હતા કે, દવા વધારે ન લે તેની આદત પડી જશે બાદમાં હું ખતમ થવા લાગી પછી મેં ગોળી લેવાનું બંધ કરી દીધું તેના બદલે ઈનહેલર સારું રહે છે. મને જાણનારા ઘણાં લોકોને જાણ છે કે મને અસ્થમા છે અને મેં છુપાવ્યું પણ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement