શોધખોળ કરો
બૉલીવુડની કઈ એક્ટ્રેસને પ્રોડ્યુસરે પૂછ્યુઃ રોલ તો આપું પણ હીરો સાથે સેક્સ માણવા તૈયાર તો છો ને?
1/5

આ વર્ષની શરૂઆતમાં જ રાધિકા આપ્ટે અક્ષય કુમાર સાથે ‘પેડમેન’ ફિલ્મમાં જોવા મળી હતી. હવે રાધિકાની આગામી ફિલ્મ ‘અંધાધુન’ છે.
2/5

હાલમાં રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા જબરદસ્ત ચર્ચામાં છે. રાધિકા નેટફ્લિક્સ પર એક પછી એક એમ ત્રણ સીરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘ઘોલ’માં જોવા મળી છે. તો નેટફ્લિક્સે પણ રાધિકા આપ્ટેની મજાક કરતા કહ્યું હતુ કે, ‘રાધિકા આપ્ટે બધે જ છે.’
Published at : 07 Sep 2018 12:43 PM (IST)
Tags :
Radhika ApteView More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















