શોધખોળ કરો

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહના ભાઈ અમનની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

રકુલના ભાઈ અમનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. અમન પ્રીત સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Actor Rakul Preet Singh Brother Aman Arrested:  બોલિવૂડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રકુલના ભાઈ અમનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. અમન પ્રીત સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

હૈદરાબાદ પોલીસે માહિતી આપી

હૈદરાબાદ પોલીસે ખુદ રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડની માહિતી શેર કરી છે. હૈદરાબાદ પોલીસે સોમવારે એક કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે અમન પ્રીત સિંહની ડ્રગ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે.

View this post on Instagram
 
A post shared by Aman Preet Singh (@aman01offl)

અમન પ્રીત સિંહે ડ્રગ્સ લીધું હતું

પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ બાદ હવે રકુલના ભાઈને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે અમન ડ્રગ્સનું સેવન કરતો હતો. ટેસ્ટમાં અમન પોઝિટિવ આવ્યો હતો. અમન ઉપરાંત, પોલીસે ડ્રગ્સના કેસમાં અન્ય 12 લોકો વિશે પણ જણાવ્યું હતું, જેઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

અમને કોકેઈનનું સેવન કર્યું હતું

પોલીસે કહ્યું, 'આ કેસની વધુ તપાસ પછી જ અમે નિવેદન આપીશું કે અમન કોની સાથે સંકળાયેલો છે. અમારે તપાસ કરવાની જરૂર છે કે આરોપી સાથે તેના સંબંધો ક્યારે શરૂ થયા, જેમાં કેટલાક ભારતીયો અને નાઈજીરીયનોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક રીઢા અપરાધીઓ છે. પરંતુ અમારું માનવું છે કે દોઢ વર્ષથી આ થઈ રહ્યું હોઈ શકે છે. કોકેઈનના સેવન માટે અમનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

રકુલ પ્રીત સિંહનો ડ્રગ્સ કેસ સાથે કોઈ સંબંધ નથી

ડ્રગ્સ કેસમાં કથિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા રકુલને સમન્સ મોકલવામાં આવી હતી તે અંગે પણ પોલીસને પૂછપરછ કરવામાં આવી હતી. તેના પર પોલીસે કહ્યું, તેને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી, અમે તેની તપાસ નથી કરી રહ્યા, તેનું નામ બિનજરૂરી રીતે લાવવાની જરૂર નથી.

View this post on Instagram
 
A post shared by Aman Preet Singh (@aman01offl)

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget