Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Jignesh Mevani Protest | ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ | મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ #jigneshmevaniprotest #genibenthakor #abpasmita ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે યોજી પત્રકાર પરિષદ. કૉંગ્રેસ નેતાઓએ ડ્રગ્સ અને દારુ મુદ્દે પોલીસને આડેહાથ લીધી. જીજ્ઞેશ મેવાણીએ તો ફક્ત એટલી જ વાત કરી હતી કે દારૂ-ડ્રગ્સનું વેચાણ થતુ હોય અને તમે કામગીરી નહીં કરો તો સસ્પેન્ડ થશો. ગુલાબસિંહે તો ત્યાં સુધી કહી દીધુ કે ડ્રગ્સ અને દારૂ મુદ્દે કૉંગ્રેસે ઝુંબેશ ઉપાડી છે. જેમાં જે પણ અધિકારીની સંડોવણી ખુલશે તેને છોડવામાં નહીં આવે. વાવ થરાદમાં ગઈકાલે થયેલા પોલીસ પરિવારના વિરોધને લઈને ગુલાબસિંહે શું કહ્યું આપ પણ સાંભળો.




















