શોધખોળ કરો

રિયા ચક્રવર્તીએ થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં બતાવ્યો બૉલ્ડ અવતાર, તસવીરો વાયરલ

તાજેતરમાં જ રિયા ચક્રવર્તીએ પોતાન ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તેનો પહેલા કરતાં પણ વધુ ગ્લેમરસ અને ગૉર્ઝિયસ લૂક જોવા મળી રહ્યો છે.

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ભલે છેલ્લા કેટલાય સમયથી મુશ્કેલી સમયમાંથી પસાર થઇ રહી છે, પરંતુ હવે તે આજે નવુ જીવન જીવવા માટે પણ પ્રયાસ કરી રહી છે. બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ રિયા ચક્રવર્તીનુ જીવન નરક સમાન બની ગયુ હતુ, અને રિયા એક મહિના સુધી ડ્રગ્સ કેસમાં જેલ પણ ભોગવીને આવી છે. પરંતુ હવે ફરી એકવાર રિયા પોતાના ગ્લેમરસ લૂકને લોકો સામે લાવી રહી છે. 

તાજેતરમાં જ રિયા ચક્રવર્તીએ પોતાન ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તેનો પહેલા કરતાં પણ વધુ ગ્લેમરસ અને ગૉર્ઝિયસ લૂક જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં રિયાએ ડીપનેક હાઇ થાઇ સ્લિટ ડ્રેસ પહેરેલો છે. 

તસવીરોમાં જોઇએ તો, એક્ટ્રેસ સીડીઓ પર બેસીને પૉઝ આપી રહી છે, આ તસવીરોમાં રિયા કેમેરા તરફ નહીં પરંતુ બીજી બાજુ નજર રાખીને પૉઝ આપી રહી છે. એક્ટ્રેસનો આ તસવીરમાં એકદમ સિમ્પલ લૂક છે, તસવીરમાં રિયા નૉ મેકઅપ લૂકમાં દેખાઇ રહી છે. પરંતુ ખાસ વાત છે કે સિમ્પલ લૂક હોવા છતાં એક્ટ્રેસ તસવીરોમાં એકદમ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે. 

View this post on Instagram
 
A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિયા ચક્રવર્તી છેલ્લે વર્ષ 2021માં રિલીઝ થયેલી ચેહરેમાં દેખાઇ હતી, આ ફિલ્મમાં ઇમરાન હાશમી અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય રૉલમાં હતા. 

View this post on Instagram
 
A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

View this post on Instagram
 
A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

View this post on Instagram
 
A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

View this post on Instagram
 
A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

View this post on Instagram
 
A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

---

આ પણ વાંચો....... 

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ

Fact Check: મોદી સરકારની આ યોજનામાં મહિલાઓને આપવામાં આવે છે 2 લાખની સહાય, જાણો શું છે વાયરલ મેસેજની હકીકત

આ ભાજપ નેતાએ મદ્રેસાઓ પર પ્રતિબંધ લગાવવાની કરી દીધી વાત

Electric Car: આ વિન્ટેજ લુક વાળી ઈલેક્ટ્રિક કાર છે સસ્તી, અલ્ટો અને બુલેટના સ્પેર પાર્ટ્સમાંથી બની છે

Benefits of Bracelet Wearing: ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget